SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કપુર ચાંદનાં ગીતની દેશી વિજયાનંદન જિનજી મુજ મનમાં વસ્યા રે અંતરયામી આતમનો આધાર મજીઠો રંગ લાગો રે અજિત જિર્ણદસ્યું રે બીજા સુરસું રંગ કરું હિવે નહીં કદ રે એહવી અચલ પ્રતિજ્ઞા માહરી સાર ૧. મજી. એ આંકણી હરિહર બ્રહ્મ ઉમા લક્ષ્મી સાવિત્રીનાં રે દયિતા રસમાં રસીયા દીસે દાસ. મ. મોહી રહ્યા સુરવર્ગ વિષયના મોહમાં રે પરગટ જાણ્યા પ્રેમતણા તે પાસ. મ. ૨. વિષય કષાયને દોષ દૂષિત દેવતા રે જાણ્યા મેં જિન આગમને સુપસાય. મ. મુજ મન મધુકર તુમ પદપંકજ રંજીયો રે ગુણનિધિ પ્રતિદિન રસના તુમ ગુણ ગાય મ. ૩ જીતશત્રુ નૃપ કુલ માનસસર હંસલો રે વંશ ઈક્વાગે કલ્પતરુનો છોડ. મ. રાગી જનને દર્શન આપી રંગમ્યું રે કરો પરણતિ સમકિતગુણની કોડિ. મ. ૪ શ્રદ્ધા શુદ્ધ ગુણ સઘલાઈ સંપજે રે સાચો રંગ તે આતમને ચિર થાય. મ. તે ગુણચંદને પ્રભુજી શ્રી જગનાથજી રે દિનદિન અધિક મહાનંદ પદવી થાય. મ. ૫ ઇતિ અજિતપ્રભો સ્તવે ૨ સાહિબા પંચમી મંગલવાર પ્રભાતું ચાલવું રે લો એ દેશી સાહિબા સંભવજિનમ્યું કેમ કરી સાચો મિલો રે સાહિબા સમરથ સ્વામી પામી ભવભય નિરદલો રે. સા. એ છે દેવનો દેવ કે પરમ દયાલ ઉરે લો. સા. મનગમતી હૈ મોજ કે રાજ મયાલ ઉરે લો. ૧. સા. ૨૭૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy