________________
(૧) તીર્થંકરનું નામ (૨) પિતાનું નામ (૩) માતાનું નામ
(૪) જન્મનગરી
(૫) લાંછન
(૬) શરી૨વર્ણ
(૭) શરીરની ઊંચાઈ
છે.
(૮) દીક્ષા પિરવાર
(૯) આયુષ્મ
(૧૦) સાધુસંખ્યા
(૧૧) સાધ્વીસંખ્યા
આ ૧૪ વિગતો મોટા ભાગનાં પાંચ કડીનાં સ્તવનોમાં ગૂંથવા છતાં કવિએ સ્થળે સ્થળે હૃદયના ભક્તિભાવનું ઊર્મિસભર આલેખન કર્યું છે,
ખિણ ખિન્ન સમરૂં હૈ ગુણ પ્રભુજી તણા, એ મુજ લાગી રે ટેવ.'
(૧૨) નિર્વાણસ્થળ
(૧૩) અધિષ્ઠાચક્ર પક્ષ
(૧૪) અધિષ્ઠાયિકા યક્ષિણી
(૫, ૨)
સુવિધિ જિનરાજ મુજ મન રમો, સતિ ગમો ભવ તણા તાપ રે.’
Jain Education International
(૯, ૨)
લટકાળે તુજ લોઅણે રે લાલ, મોહ્યા જગ જન ચિત્ત રે.’
(૧૫, ૫)
જિનજી ! તુજછ્યું મુજ મન નેહ, જેમ ચાતકને મેહરે. તું છે ગુણ મણિ ગેહ રે.
(૧૦, ૧) કવિએ વિગતોના આલેખનમાં પણ સ્થળે સ્થળે કાવ્યાત્મકતાનો સ્પર્શ આપ્યો છે : સિદ્ધિકામિની કર ગ્રહે રે, લાલ સમેતશિખર અતિ રંગ સહસ ચોસઠ સોહામણા રે લાલ, પ્રભુના સાધુ અભંગ.
લક્ષ ચોરાશી પૂર્વનું આઉખું પાળે,
(૧૫, ૩)
અમિય સમી દીયેં દેશના, જગ પાતિક ટાળે.
(૭, ૩)
આમ, કવિએ ઉપમા, રૂપક, યમક જેવા અલંકારો અને મનોહર પ્રાસયોજના દ્વારા તીર્થંકરોના જીવનની વિગતોને મનોહર સ્તવનરૂપ આપ્યું છે.
કવિનાં વિશેષ ઉલ્લેખનીય સ્તવનો – બાવીસમું નેમિનાથ સ્તવન અને ચોવીસમું મહાવીરસ્વામીસ્તવન
(૧, ૨)
ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, ચ્યાર લાખ ત્રીસ હજાર રે, ગુણમણિ મંડિત શીલ અખંડિત, સાધ્વીનો પરિવાર ૩.
નેમિનાથ સ્તવનમાં અંતર્યમક સભર ફાગુની દેશીમાં નવ દોહરી કડીઓમાં નેમિનાથના જીવનચરિત્રના
૨૫૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org