________________
નિવેદન કર્યું. પ્રશ્ન-પૃથ્વીની એવી કઈક આકર્ષણ શકિતને લીધે દરક વસ્તુઓ પૃ વી પ્રત્યે ખેંચાઈને રહે છે, તે પછી મહેલ વિગેરે શેના પડેજ ?
ઉત્તર–જે પૃત્રીમાં એવી આર્ષણ શકિત હોત તે બ્રહ્માશુત અને શ્રીપતિને ઉપલા પ્રમનેજ ન થ ત, માટે પૃથ્વીમાં એ ગુણજ નથી. વળી પત્થર વિગેરે ભૂમિની સાથે ચીકાશથીજ વળગી રહે છે. કદાચ પૃથ્વીનું આકર્ષણ માનીયે તે ભુકંપ આદિથી શિખરો વગેરે પડી જાય છે તે નજ બનત, માટે તે દરેક પૃથ્વીને ચીકાશથી ગ્રેટેલા છે, પણ તેમાં પૃથ્વીનું આકર્ષણ માનવું તે બેઠું છે. ગંભીર પણ કહે છે કે “ભૂકંપે ફાટે ત્રુટે, કેમ ન તે ફરતાય; માટે શિખરાદિ પડે, ચપલપાણે વૃતતાય છે ૧” સ્થિરભાવે ટકી રહે તે માટે ભૂમિ સ્થિર છે.
પ્રશ્ન–પર્વતાદિને પૃથ્વીના અંગ ધારી તમારા કહેવા પ્રમાણે કદાચ માની લઈયે, પણ આકાશમંથી પડતી વસ્તુ તે પૃથ્વી પર જ પડે છે, તેથી પૃથ્વીમાં જે આકર્ષણ શક્તિ હોયજ નહિ તે ઉપરથી વસ્તુ ક્યાંને કયાંય પડે. - ઉત્તર–એથી પૃથ્વીને ખેંચવાને સ્વભાવ ન કહેવાય, પણ વસ્તુમાં જે ભારેપણું છે તેને લઈને જ વસ્તુ નીચે પડે છે. પાણીના છાંટા ફેરાં વિગેરે પિતાના ભારથીજ નીચે પડે છે.
પ્રશ્ન-તે પણ પૃથ્વીના આકર્ષણથી નીચે પડે છે, તે ભા૨થી કેમ પડયાં મનાય ?
ઉત્તર–એક તરફથી કહેવાય છે કે- ૧ પાણીને ઉંચે લઈ જવું અને નીચે લાવવું એ વાતાવરણનું કામ છે. ૨ બીજી રીત તપાસીએ તે બાપભવનમાં સૂર્યની ઉષ્ણતાને મુખ્ય માની છે. ૩ ને તમે જણાવે છે તે તેનાથી પણ જુદું પડે છે. તે આ અપથ્ય આહાર અને દવાની જેમ પરસ્પર વિરૂદ્ધ કથનમાં સાચું કેમ મનાય? આ તે તમારા માનવા પ્રમાણે તમારીજ હાનિ દેખાય છે, જેથી કંઈ સંબંધ મળતું નથી, તેથી આ વાત અપ્રમાણ છે. રાજકેટવાળા પ્રેમચંદ કરમચંદ પોતાની ભૂ
૧ આકર્ષણ ત્રણ પ્રકારના છે-૧ Gravitation ગુરુત્વાકર્ષણ, cahesism 2494 molecalarattraction 2014. 3 affnticty Attrattion Hallitupil.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org