________________
{ ૪ )
વિશ્વ રચના પ્રબંધ, એવી કિંવદન્તી ચલાવી છે કે મુકુંદ બ્રહ્મચારી આ વડ નીચે મરી સમ્રાટુ અકબર થયું હતું તે તથા ગયાને સતાવડ, વૃન્દાવનને શૃંગારવડ, વંશીવડ, અને અમૃતવડ, ગવર્ધનને દધિપત્ર વડ, કદમ્બ પાસેનું કદમ વૃક્ષ, શાલગ્રામ, દ્વારકાને પીપળો, વ્યાસનું બટુકવૃક્ષ અને બુદ્ધનું મહાબોધિ શિવધર્મની દંતકથાના આધારે તેજ સ્થિતિવાળા પ્રાચીન નીહાળાય છે. સુરતમાં પંડળી પિળમાં ૫૦૦ વર્ષના દસ્તાવેજમાં નોંધાયેલું એટલે કે દસ્તાવેજના કાળ પહેલાનું વડનું ઝાડ છે. ઇજીપ્તની મમઈમાંથી બે હજાર વર્ષના નીકળેલા બી વાવ્યાથી ઉગે છે. યુનાઇટેડ સ્ટેટના કેલીફેનીયામાં કુલેર પ્રગણના જંગલમાં એક મૂળમાં ૧૦૮ ફુટ ઘેરાવાળું, અને ૧૨ ફુટની ઉંચાઈએ ૭૬ ફુટ ઘેરાવાવાળું બાલ ઝાડ છે (સત્ય/વર્ષ ૨ પૃષ્ઠ ૩૨૦ પછી) ખજુરી ૩૦૦ થી ૪૦૦ વર્ષની હોય છે. જેરૂસેલમમાં લીલા ઝાડ ૮૦૦ વર્ષના છે. પચાસ ફુટ ઘેરાવાળું ચેસનેટ ઝાડ હજાર વર્ષનું છે. ૫૦૦૦ વર્ષથી જુના પણ ઝાડા મળી શકે છે (વિશ્વ/૮૩ થી ૮૫) જહાંગીર લખે છે કે દાડમ ૪૦ તેલા, સફરજન ૨૯ તેલા, અને તરબુચ ૩૩ શેર સુધીના થાય છે. વળી જહાંગીર નામામાં ૧૮ ગજ પહોળું, ૧૨ ગેજ થડ સધી ઉંચું, ૨૦૩ ગજ લાંબી શાખાવાળું, ભૂમિમાં મળેલી જટાવાળું ઝાડ છે, જેની છબી જહાંગીરે પોતાના પુસ્તકમાં ચીત્રાવી છે. એક લાઈમ ૭૦૦ વર્ષથી જુનું છે એક લાઈમ ૮૧૫ વર્ષનું છે. કેન્ટમાં બરાબને સ્થાને એક ઝાડ ૨૮૮૦ વર્ષનું છે. બલીનના અજાયબ ઘરમાં સીકીબીયા વૃક્ષને એક તણે ૧૩૬૦ સાલથી જુને છે. આ સ્ટ્રેલીયામાં યુકિલિસ ઝાડ ૧૦૦ ફિટ ઉંચું છે. ઉત્તર અમેરીકામાં સીબીયા ૩૦૦ ફીટ ઉંચુ છે. ચઠીને વેલે ૩૦૦૦ ફીટની ઉંચાઈ સુધી હિમાલયમાં એવામાં આવે છે. બાવળ ૫૦૦૦ ફીટ, ગોરખ આંબલી ૫૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org