________________
( ૩ર
વિશ્વ રચના પ્રબંધ. દક્ષિણે મહારાષ્ટ્રમાં અવાથતીરૂ નગરથી નવ ગાઉ દૂર, કુરૂકીપુરી ગામમાં તળાવ કાંઠે એક ઝાડ છે, તેની નીચેનું પાણું અને પત્રના સેવનથી હરકેઈરિગ નાબુદ થાય છે. અમેરિકાના નીવાડી પ્રાંતમાં છ-સાત ફૂટ ઉંચું અને ત્રણ હાથ પહોળું એક ડોકી વૃક્ષ છે, તે અતિ તેજથી પ્રકાશે છે. તેની રોશની એક માઈલ દુરથી દેખાય છે. તેના તેજથી સુક્ષ્મ ઝીણા અક્ષરો વાંચી શકાય છે. આને શું ક૯પવૃક્ષ હશે?
એક એવું ઝાડ છે કે જેના કુલ સુકાતાં ઝાંઝરની ગરજ સારે છે, ખરેખર શબ્દ કરે છે. નીલાચારના સિદ્ધ બકુલ વૃક્ષના પાંદડા ત્વચા સાથે લાગી રહેલા છે. વૃન્દાવનમાં શેઠના ઘરમાં અને રામેશ્વર દેવના મંદિરમાં ગરૂડ સ્તંભ (સેનાના તાડ) છે. આવી જ રીતે રૂપાના તાડ ઉગ્યાનું સંભળાય છે. મદ્રાસના કાંચિપુરના સદાફી આબાને ચાર દિશાની ચાર શાખાઓમાં, ખાટી, ગળી, તીખી અને કડવી કેરીઓ થાય છે. આ આંબે પ્રથમ હંમેશાં એકેક કેરી આપતા હતે. પાલીતાણુના મસાણુ પાસે બે માથાવાળા બે ખજુરીના વૃક્ષે છે. આવી જ સ્થિતિની ખજુરી બીજેય કાંક પણ છે, એમ પ્રવાસી પત્રમાં જાહેર થયેલ છે.
ન્યુઝીલાંડમાં એક ઝાડના કુલમાં ગુંદ જેવો પદાર્થ થાય છે, તેને પક્ષી ખાવા જતાં એંટી જાય છે. હિંદુસ્તાનના બેલડ બારાસેટમાં શાલ શેખને ત્યાં ખારેકનું વૃક્ષ રાત્રે ત્રણ વાગે પડી જાય છે, અને સાંજે ઉભું થાય છે. આફ્રિકામાં એક વનસ્પતિ એવી છે કે જેમાં માખીઓ ચૂંટી જાય છે જેનદર્શનમાં પાપગમન વનસ્પતિ માટે લખ્યું છે તેની તપાસ કરે (તપાસ કરવી જોઈએ) ( ધવંતરી વિવિધ વિજ્ઞાન ૧૪/૧)
બંગાળી શોધકે પત્થરમાં અને વનસ્પતિમાં ચેતન્યની શોધ કરી છે. પાણી માટી વગેરેના સગમાંથી જુદા જુદા. ઝાડ પોતપોતાને પથ્ય પદાર્થ શોધી લઈને પુષ્ટ બને છે. કેટલાક કુલો મર્યાદિતપણેજ સુગંધી યે છે. કેટલાક વૃક્ષે નિયમિત પણે. રાવે છે. મિ. એફ. ડેવીને કહે છે કે રીસામણને સ્વપ્ન પણ. આવતાં હશે, કારણ કે તે એકદમ જાગે છે અને પાછી ઉંઘી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org