________________
નિવેદન આઠમું.
અધ્યાપક–પૃથ્વી સ્થિર છે એમ નિશ્ચય થતાં ગતિનું માન પણ ખોટું સમજવામાં આવી જાય છે. કારણ કે અંગ્રેજ વિદ્વાને કહે છે કે પૃથ્વીને પરિઘ ૨૫૦૦૦ (૨૪૮૫૮) માઈલને છે, અને તે સૂર્યની આસપાસ દર સેકંડે ૧૮ માઈલ ગતિના વેગથી એક વર્ષમાં ૫૦ કોડ ( ૧૮૪૬૦૮૬૦૮૨૪૪ ૩૬૫=૫૮૫૦૦૦૦૦૦ ) માઈલ ચાલે છે. તે ભ્રમણની દૃષ્ટિએ ગણના કરતાં પૃથી સૂર્યથી લા કોડ માઈલ દૂર છે. આ વાત પણ બીન પાયાદાર છે. કારણ કે એક દસ ફુટના પરિઘવાળું પીપ લઈએ, તેની ઉપર એક લાલ ચિહ્ન કરી તે પીપને ફેરવીયે, તે ચિહ્ન ઉપર આવતાં પીપની દસ ફુટની ગતિ થશે? તેમજ પૃથ્વી પણ ૨૫૦૦૦ માઈલના પરિઘવાળી છે, તેને મૂળ સ્થિતિએ પહોંચી વળવાને લગભગ ૩૬૫ દીવસ જોઈએ છીએ. તે ૩૬૫ દિવસે તે ૨૫૦૦૦ માઈલની ગતિવાળો એક આંટે દઈ શકે, અથવા પોતાની દૈનિક ગતિ માનીયે તે પણ ૨૫૦૦૦ માઈલની ગતિ માનતાં સાચું ઠરે. એટલે સૂર્ય આસપાસ એક વર્ષ ફરવાને તેટલે માર્ગ જોઇયે. આ માત્ર મધ્યમ દૃષ્ટિએ જોઈ શકાય છે, છતાં લા ક્રોડ માઈલનું મહાન ગતિક્ષેત્ર આપ્યું તે કેટલે અંશે સત્ય છે તે વિચારણીય છે. કેમકે ચે કે ચોકું સેવળ એવી ગણત્રી સત્ય હાય, પણ ચાર શા માટે લીધા તે તપાસવામાં વસ્તુને સત્યાંશ મળે છે. તેમજ અહીં દિનગતિથી સ્કની જેમ ચડતી ગતિ માનીયે તે કદાચ માની શકાય, પણ પૃથ્વીને પરિઘ અને અઢાર માઈલની ગતિની સત્યતા હોય ત્યારે ના ? માત્ર પૃથ્વી ફરતી માનવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org