________________
નીતિશાસ્ત્રના અન્ય શાસ્ત્રા સાથે સંબધ
૩
થાડા ઘણા પરિપૂર્ણ બની ઉચ્ચ અને ઉજ્જવલ સ્વરૂપ પામે છે. ગ્રીક દેશ દાસત્વમાં હતા ત્યારે ગ્રીક પ્રામાં ક્ષુદ્ર વૃત્તિવાળા દાસજનના સર્વ દેખ ભરાઈ રહ્યા હતા એમ મેલેએ કહ્યું છે. ઇંગ્લેડ જેવા વ્યક્તિસ્વાતંત્ર્યના વાતાવરણમાં ઊછરેલા માણસની નીતિમત્તા અને બાલ્યાવસ્થાથી જનાનખાનામાં કામ કરી રહેલા એક ગુલામની નીતિમત્તામાં આસમાન જમીનનેા તફાવત પડે તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ! નીતિશાસ્ત્ર નીતિવિષયક ધ્યેય ઠરાવે છે, પણ એ ધ્યેયને પાણ મળે અને તે લેાકાન! હ્રદયમાં નિવાસ કરી રહે, એટલું જ નહિ પણ વનમાં પણ તે વિશેષ અંશે દષ્ટિગોચર થાય તેવી વ્યવસ્થા કરવી એ રાજનીતિશાસ્ત્રનું કામ છે. નીતિ અને રાજનીતિ આવી રીતે પરસ્પરને પોષક અને છેક પણ થઈ શકે છે. તેનુ આ પરસ્પરાવલંબિત્વ, જીવજાન સંબંધ અને તાદાત્મ્યને વિચાર કરતાં બન્ને અને ખેોધ કરનાર સંસ્કૃત ‘નીતિ' શબ્દ અતિ સૂચક અને માકિ છે એમ કહ્યા સિવાય રહી શકાતું નથી.
રાજનીતિ અને શિક્ષણપદ્ધતિને અને નીતિવિષયક કલ્પના તથા આચારને! કેવા નિકટ સબંધ છે તે સ્પાનાાના દૃષ્ટાંતથી સમજાય તેમ છે. લાયક`સ નામના સ્પાર્ટન રસ્મૃતિકારે તે દેશ માટે જે માગ આંધ્યા હતા. તેને અમલ થયા પછી ૧. અશક્ત બાળકને મારી નાખવા, ૨ ચારી કરવી, ૩. પરસ્ત્રી સાથે સબંધ રાખવે વગેરે બાબતનાં સામાન્ય બંધન ત્યાં શિથિલ થયાં; પરંતુ યુદ્ધમાં શત્રુને પીઠ બતાવનારની નિ ંદા તેટલા જ પ્રમાણમાં વધી ગઈ. આપણા પ્રાચીન સ્મૃતિકારે એ પરદેશગમન વિરુદ્ધ જે બંધન રાખ્યાં છે તેનું ખીજ એ જ છે કે, પરકીય સંસ્કૃતિના વાતાવરણુમાં
*
આ જ અભિપ્રાય લક્ષમાં લઈ એરિસ્ટોટલ નામના ગ્રીક તત્ત્વવેત્તાએ પેાતાના નીતિશાસ્ત્ર વિષયક સુપ્રસિદ્ધ ગ્રંથમાં ‘મેં આ ગ્રંથમાં નીતિતત્ત્વનું જે વિવરણ કર્યું છે, તે ગ્રીક સંસ્કૃતિને અનુસરીને છે, તેના માર્ગ ગ્રીક સંસ્કૃતિમાં ઊછરેલા જ સમજી શકશે અને તેનું સગાપન વિશિષ્ટ રાજ્યપદ્ધતિ અને શિક્ષણપદ્ધતિ દ્વારા જ થવા જેવું છે.' એમ કહ્યા પછી gy એ વિશિષ્ટ પદ્ધતિને ઊહાપાહ કરવા માટે તેણે પેાતાના ગ્રંથના પ્રારંભ
કોં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org