________________
નીતિશાસ્ત્રાપ્રવેશ ક્ષેત્ર અતિ વિસ્તૃત, વિવિધ અને વિલક્ષણ છે અને તેને છેડવા જેવું આપણને કંઈયે જ્ઞાન નથી એ કોઈને પણ કબૂલ કરવું પડશે. આવી અજ્ઞાનાવસ્થામાં આત્મા સંબંધી કઈ પણ વિધાન સાહસપૂર્વક કરવું યોગ્ય નથી.
વિદ્યાલયનું ધાર્મિક અને નૈતિક શિક્ષણ ધર્મનાં જે અનેક અંગ છે તેમાંના કેટલાંકનું વિદ્યાલયમાં શિક્ષણ આપવું શક્ય છે, પણ તે અંગેનું શિક્ષણ આપવામાં વિશેષ અર્થ નથી; અને જે અંગેનું ધાર્મિક શિક્ષણ આપવામાં કંઈક તથ્થાંશ છે, તે અંગેના શિક્ષણની બાબતમાં વ્યવહારદષ્ટિએ અનેક અડચણ છે. વિદ્યાલયમાં વેદપઠન શીખવી શકાય પણ વર્તમાન કાળે તેની કોઈને વિશેષ જરૂર નથી. લગ્ન, ઉપવીત, શ્રાદ્ધ વગેરે કરાવવાને લાયક એવા ભભિક્ષુક વિદ્યાલયમાં તૈયાર કરી શકાય, પણ ધાર્મિક શિક્ષણ માટે પિકાર કરનારાઓની એ શિક્ષણ આપવાની ઈચ્છા હોતી નથી. શાળા કે કોલેજમાં મુસલમાની, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ વગેરે ધર્મ અને તેમની શાખાઓને ઈતિહાસ ભણાવી શકાય; પણ એ ઈતિહાસણાનથી નીતિ સુધરે એવી આશા રાખવી વ્યર્થ છે. તેવી જ રીતે “પ્રભુ છે કે નહિ, હેય તે તેને અને માણસને શો સંબંધ, બ્રહ્મ એટલે શું, માયા એટલે શું, જ્ઞાનેત્તર કર્મ કરવાં કે નહિ, ભક્તિ અને જ્ઞાનને શે સંબંધ,” વગેરે ધાર્મિક તત્વજ્ઞાનનું કે વેદાન્ત અથવા ઉત્તરમીમાંસાનું શિક્ષણ આપવાનું કે બનવા જોગ હોય (કોલેજમાં અપાય પણ છે); તોપણ એવા શિક્ષણથી નીતિ પર કોઈ અસર થતી નથી ગમેતેટલું કરવામાં આવે પણ તે જ્ઞાન છે તેથી તેને થોડોક લાભ મળે જ; પણ તેમાં કાંઈ જેમ હેતું નથી. બ્રહ્મજ્ઞાન વિષે કહેલું છે કે, નૈષા તૐળ મતિરાપુનેચા / પ્રોજાને સુહાનાય છે . “એ જ્ઞાન નથી આપી શકાતું નથી; તાર્કિક વ્યતિરિક્ત એટલે જેને એનો અનુભવ થયેલ છે તે જ્ઞાતા જે કહે તે જ તે જ્ઞાન સુફલદાયક થાય છે.” ધાર્મિકતા પણ એવી જ છે. નિર્મળ, ધાર્મિક માણસના આચરણથી ધાર્મિકપણાની જેટલી વૃદ્ધિ થાય છે અને તે જેટલી સુફલદાયી થાય છે, તેટલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org