SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધનિષ્ઠા અને નીતિનિષ્ઠા ૩૭ આવા પ્રકારનું જ્ઞાન મનુષ્યને પૂર્ણ વિકસિતાવસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને તે વખતે એ જ્ઞાન ધાર્મિકતાનું સ્વરૂપ—લક્ષણ—જ દૃષ્ટિએ આત્મલાભ એ નસીબને જ સાદો જણાય છે, પણ તેમ નથી; કારણ, આત્મલાભ પ્રવચનાદિથી પ્રાપ્ત થાય તેમ નથી એમ કહ્યા પછી કહ્યું છે કે, नाविरतो दुश्चरितान्नाशान्तो नासमाहितः । नाशान्त-मानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ अंतःशरीरे ज्योतिर्मयो हि शुभ्रो । ચંપતિ યયઃ ક્ષીળોષાઃ ।। ( ૩-૧-૫) 61 "" સત્ય, તપ, ચથા જ્ઞાન અને નિત્ય બ્રહ્મચર્ય'ના યેગે આત્મા પ્રાપ્ત થાય છે. જેના દેષ ( તપશ્ચર્યાંથી ) ક્ષીણ થયા છે એવા તિને પેાતાના જ શરીરમાં સ્થિત રહેલા શુભ્ર અને જ્યોતિર્મય આત્માનું દાન થાય છે. તે જ ઉપનિષદના અને તે જ ખડના નવમા મંત્રમાં કહ્યું છે કે, ચિત્ત વિશુદ્ધ થતાં આત્મા ( આપે।આપ ) પ્રકાશિત થાય છે. હા, ઇંદ્રિયપ્રસાદ, જ્ઞાન, ચિત્તશુદ્ધિ વગેરે ગુરુકૃપા સિવાય થતાં નથી તેથી ગુરુકૃપાની આવશ્યકતા છે જ, એમ કહેવામાં આવે તે તે વાત જુદી છે; પરંતુ એ સિવાય આત્મપ્રાપ્તિમાં ગુરુકૃપાની મારફત અપરિહાર્ય છે, એમ જણાતું નથી. કાઈ પણ કબૂલ કરશે કે, ગુરુઉપદેશ ઉપયેગી છે; પણ તે અવશ્ય છે કે કેમ એટલા અહી તા પ્રશ્ન છે. ઈ. યમેવૈષ વૃજીતે તેન હમ્ય: એ વચનના કેટલાક જે પેાતાના આત્માની ( સાધક ) જ્ઞાન આપવા પ્રાના કરે છે તે જ આત્મા દ્વારા આ આત્મા પ્રાપ્ત થાય છે ' એવા અ કરે છે; તે જો ગ્રાહ્ય ગણવામાં આવે તા ઉપરના પ્રશ્ન જ ટકતા નથી. . ઉ. ગુરુઉપદેરા આવશ્યક છે એમ પ્રથમ દૃષ્ટિએ પ્રતિપાદન કરનાર નીચેનું વચન પણ છે; પરંતુ આ પ્રશ્નના ઊહાપેાહ એકદમ પૂર્ણ કરવા માટે કેવળ તે વચન અને તેનું ભાષાંતર જ નીચે આપ્યું છે. निरीक्ष्य लोकान्कर्मचितान् ब्राह्मणो निर्वेदमायान्नास्त्यकृतः कृतेन । तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥ “ કર્યાંથી પ્રાપ્ત થનારા લેાકની ( સત્યલેાક વગેરેની ) અનિત્યતા બ્રાહ્મણોએ લક્ષમાં લેવી ( અને નિત્ય એવા બ્રહ્મપટ્ટની ક્રમ દ્વારા પ્રાપ્તિ થશે એવી આશા કદી પણ રાખવી નહિ. કારણ, ) આટ્ટિ-અન્ત-યુક્ત કમથી અનાદિ અને નિત્ય એવા બ્રહ્મની પ્રાપ્તિ થવી સ`ભવિત નથી. બ્રહ્મજ્ઞાન જોઈતુ હોય તો તેમણે હાથમાં સિમો લઈ શ્રુતિસંપન્ન અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જવું, ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy