________________
નીતિશાસ્ત્રપ્રવેશ સુસંસ્કૃત થયા પછી અને શુદ્ર અહંકાર ગળી જઈ યોગ્ય અધિકાર પ્રાપ્ત થયા પછી આપોઆપ કેવા ગુરુકૃપાથી હૃદયમાં સ્કુરે છે.
* અહીં આત્મપ્રાપ્તિ કે મોક્ષ માટે ગુરુકૃપાની આવશ્યકતા જ છે કે શું એવો એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એ સંબંધમાં કહી શકાશે કે –
અ. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં Doctrine of Grace એટલે ઈશ્વરકૃપા જેના પર થાય તે જ પૂર્ણ રીતે પુનિત થાય છે, સત્કર્મ કરવાથી ઈશ્વરપ્રાપ્તિ થશે જ એમ કંઈ નથી, એવા પ્રકારનો મત સ્વીકારનાર એક પક્ષ છે.
- આ. પણ ઉપનિષદનાં કેટલાંક વચન તેનાથી વિરુદ્ધ છે. ઇંદ્રિય પ્રસન્ન થયા પછી–ધાતુપ્રસાતા–આત્મપ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી થાય છે, સત્ય, તપ અને બ્રહ્મચર્યથી થાય છે, અંત:કરણ શુદ્ધ થતાં આત્મા સ્વત: પ્રકાશમાન થાય છે, એવા પ્રકારનાં વાક્ય ઉપનિષદમાં મળી આવે છે અને તેમાં ગુરુકૃપા કે ઈશ્વરકૃપાની આવશ્યકતા કંઈ પણ દર્શાવેલી જણાતી નથી. દાખલા તરીકે, કઠોપનિષદમાં કહ્યું છે :
अणोरणीयान्महतो महीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् । तमक्रतुः पश्यति वीतशोको
ધાતુસામિાનમાત્મનઃ (૨–૨૭) “આ પ્રાણીમાત્રને સૂમથી પણ અધિક સૂમ અને સ્થૂલથી પણ અધિક સ્થૂલ એ આત્મા હૃદયરૂપી ગુહામાં સ્થિત છે. જેને કામ અને જેનો શોક નષ્ટ થયેલો હોય છે તેવા માણસને આત્માને આ મહિમા ઇન્દ્રિયની પ્રસન્નતાને લીધે-વાતપ્રસાઢા–સમજાય છે.”
આ વચનમાં કહ્યું છે કે આત્મજ્ઞાન મનની પ્રસન્નતાને લીધે પ્રાપ્ત થાય છે. તેમ જ એવું કહી આત્મપ્રાપ્તિના સાધનો સચ્ચરિત્ર, આત્મસંયમન અને ઉભયજન્ય મન:પ્રસાદ છે, એમ સૂચવ્યું છે. મુંડકોપનિષદમાં પણ આમપ્રાપ્તિનાં સાધન સ્પષ્ટ રીતે જણાવેલ છે :
सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा
सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।। ઈ. નાયમાત્માં પ્રવચન શ્રખ્યઃ ઇત્યાદિ સુપ્રસિદ્ધવચનમાં આત્મપ્રાપ્તિ બહુશ્રુતપણાથી, બુદ્ધિના બળથી કે તવિષયક ઊહાપોહથી–પ્રવન– હાથમાં આવનારી વસ્તુ નથી એમ કહી, જેને તે વરે તેને જ તે પ્રાપ્ત થશે– રમેશ ગૃyતે તેનો ખ્યા – એમ જે કહ્યું છે, તે પરથી પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org