________________
ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા
૨૭
રાકે છે, એવા પ્રકારની સમજ પ્રચલિત હાવાથી સુરાપાન એ એક આવશ્યક ધર્માંગ બન્યું; પણ હવે સુરાપાનનું અનીતિપ્રવત કત્વ લેકેાના લક્ષમાં આવતું જતું હાવાથી દારૂના બદલે તે સંસ્કારના સમયે પાણીના ઉપયોગ કરવાના રિવાજ પડતા જાય છે અને સુરાપ્રાશન ન કરવું એ અધાર્મિકતાનું લક્ષણ રહ્યું નથી.
સર્વાં મુખ્ય ધર્મોંમાં સાધારણ નીતિનિયમ સરખા છે; પરંતુ કેટલાક રીતરિવાજ એક ધર્મમાં સન્માન્ય ગણાય છે તે ખીજામાં અતિ નિંદ્ય મનાય છે. હિંદુ ધર્મ પ્રમાણે સુરાપાન એ મહા પાપ છે, ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિશિષ્ટ મુદ્ધિથી થતું સુરાપાન પ્રશસ્ત મનાયલું છે. ધર્મોનુસાર જેમ નીતિ વિષયક કલ્પના બદલાય છે તે જ પ્રમાણે જો નીતિકલ્પના બદલવામાં આવે છે તા તેની ધ પર પણ અસર થાય છે. હિંદુધર્મના જ ઇતિહાસ જોઈશું તેા જણાશે કે પશુહત્યા, માંસભાજન વગેરે રૂઢિતી નીતિમત્તા વિષે મત જેમ જેમ બદલાતા ગયા, તેમ તેમ ધાર્મિક કલ્પના પણ બદલાતી ગઈ છે. હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે ધર્મની ઓછીવત્તી યાગ્યતા તેમાં રહેલાં સદાચારવિષયક તત્ત્વ પર જ સમજી માણસામાં ઠરાવવામાં આવે છે. કાઇ એક ખ્રિસ્તી પાદરી કહે કે, અમારા ધર્મોંમાં આવશે। તે તમારા પાપને ભાર ઈસુખ્રિસ્ત પાતાના શિર પર લેશે; અથવા એક વેદાંતી સ્વામી કહે કે અમારા ધર્મ જેવું તત્ત્વજ્ઞાન ખીજે કંઈ યે નથી; કિંવા કાઈ મુલ્લાં કહે કે અમારા ધર્માંમાં આવશે। તે। મહમદ પેગંબર સ્વનું સુખ અપાવશે; તે પણ સુસ ંસ્કૃત માણસ તે પ્રત્યેક ધર્મ પ્રચારકને પૂષ્ણે કે, તમારા ધર્મોમાં આવવાથી મારી નીતિમત્તા સુધરશે કે નહિં અને સુધરશે તેા કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તર મળ્યા પછી જે ધર્મના યાગથી નીતિમત્તાને સથી વધુ પોષણ મળતું હશે અથવા તેની વૃદ્ધિ થતી હશે તેને જ તે શ્રેષ્ઠ ઠરાવશે. આ પરથી એવું સિદ્ધ થાય છે ધર્મ પર આધાર રાખતી નથી પણ ધર્મની યોગ્યતા નીતિતત્ત્વ પર અવલંબે છે. એ જ અર્થ બીજી રીતે કહી શકાશે કે, દેવ કે શાસ્ત્ર કહે તે નીતિની દૃષ્ટિએ સારું નથી,
કે,
નીતિકલ્પના તેમાં રહેલાં
કહીએ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org