________________
૫૨૬
નીતિશાસ્ત્રપ્રવેશ અથવા ગુરુઉપદેશ અગર પિતૃઆજ્ઞામાં વિરોધ આવે તે કેવી રીતે વર્તવું? દષ્ટાંતઃ ક્ષત્રિય પુત્રને પિતા યુદ્ધમાંથી પલાયન કરવાની આજ્ઞા આપે તો તેણે શું કરવું? બ્રાહ્મણ પુત્રને પિતા શત્રુનો “રાવા શાસ્ત્રા”િ નાશ કરવાની આજ્ઞા કરે તો તેણે યુદ્ધ કરવું કે નહિ? આવા પ્રસંગે “શાસ્ત્ર' કિવા “સ્વભાવનિયતકર્મ' કિવા “સહજકર્મ' ઇત્યાદિ કાર્યઅકાર્યની કસટી અપૂર્ણ કરે છે અને ગીતાના “મૂહિતરતત્વ' અથવા મીલનું “પુષ્કળનું પુષ્કળ હિત” જેવા એકાદ તત્વનો જ પાલવ પકડવો પડે છે.
લે. તિલક કહે છે કે, જ્ઞાની, સિદ્ધ કિવા સ્થિતપ્રજ્ઞ મનુષ્ય ભૂતમાત્ર તરફ બાપુખ્ય દષ્ટિએ જેતે હોવાથી તેને “સર્વ ભૂતનું હિત જેવું” એમ કહેવાની જરૂર નથી. તે સ્વાભાવિક રીતે જ “સર્વમતે શત:' હોય છે, પરંતુ જ્ઞાની શું કરે છે કિવા કરતા નથી અથવા તેણે શું કરવું એ પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે, જ્ઞાની નહિ પણ ધર્મજિજ્ઞાસુ માણસે શું કરવું ? કર્તવ્યનું ઓછુંવતું શ્રેયસ્કરપણું કેવી રીતે કરાવવું? આ લેખના વિવેચન પરથી વાચકના ધ્યાનમાં આવશે કે, આ પ્રશ્નનો સર્વને સંતોષ આપે તે ઉત્તર ગીતામાં સ્પષ્ટતાપૂર્વક આપેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org