________________
કાર્યાકાયયવસ્થા
પર૫ ગીતામાં બે પ્રકારનાં સાધન સૂચવ્યાં છે અને તે નીચે જણાવેલાં વચનમાં રહેલાં છે. (१) तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । (૨) (અ) સન્ન વર્મ તેર રોષમ ન તૂ I (આ) બેચાન વૈધ વિગુજ: પરધવનુષિતતા
स्वभावनियतं कर्म कुर्वनाप्नोति किल्बिषम् ॥ કાર્યકાર્ય વિષે સંશય ઉત્પન્ન થયો હોય ત્યારે કર્તવ્યનિર્ણય માટે બે માર્ગ દર્શાવ્યા છે. એક શાસ્ત્રો અને બીજે “સ્વભાવનિયત” કિવા ‘સહજ’ કર્મ કર્યું તેનો વિચાર કરવાનો. પહેલા માર્ગ શાસ્ત્ર પર શ્રદ્ધા નહિ રાખનારને તો શું પણ શ્રદ્ધાવાન માટે પણ નિરુપયોગી છે. કારણકે શાસ્ત્રવચનમાં અનેક વખત વિરોધ દષ્ટિએ પડે છે. નિદાન તેના અર્થ વિષે સંશય રહે છે અને પ્રસંગે “તમારછાä પ્રમાળ તે” એ ઉપદેશ વિફલ કરે છે. “અતિર્વિમિના મૃત મિન્ના નૈ મુનિર્ચચ વર પ્રમાણમ્” એવી સ્થિતિ હોવાથી શાસ્ત્રાર્થ માટે મન સંશયમાં પડતાં શાસ્ત્ર સિવાય કાર્યકાર્યના નિર્ણય માટે બીજી કોઈ કસોટી છે કે કેમ તે તપાસનારને “શાસ્ત્રને પ્રમાણ માન” એમ કહેવું તે કુચેષ્ઠાપૂર્વક સંશયજન્ય ઘા ઉપર પ્રહાર કરવા જેવું છે. આ વાત થઈ પહેલા માર્ગ વિષે. બીજે પણ તે પોકળ છે. સ્વભાવનિયત કિવા સહજકમ નક્કી કરી સ્વધર્મ ઠરાવ એમ કહેવું સહેલું છે; પણ “સ્વભાવનો નિર્ણય કરે કેવી રીતે? જન્મ પરથી કે ગુણ પરથી ૬ જન્મ પરથી કહેવામાં આવે તો ભિન્ન વર્ણના પિતૃથી થયેલા બાળકનો સ્વભાવ કયો ? ઠીક, ગુણ પરથી કરવાનો હોય તે પ્રત્યેકમાં સત્ત્વ, રજ અને તમ ગુણનું મિશ્રણ કેવું છે અને તેને અનુરૂપ સ્વધર્મ કર્યું છે એ પ્રશ્ન બાકી રહે છે જ. આ આક્ષેપ બાજુએ રાખીએ તે તેથીયે બળવાન બીજો એક આક્ષેપ ખડો થઈ જાય છે. બ્રાહ્મણનું “સ્વભાવજ કર્મ અધ્યયન અને અધ્યાપને છે; પણ પ્રસંગવિશેષે ક્ષાત્રવૃત્તિ તેને માટે શ્રેયસ્કર થઈ શકે છે એ વાત કોઈ પણ સમજદાર માણસને સ્વીકારવી પડશે. બીજું એ કે, સ્વભાવજ કમ અને બંધુધર્મ કિંવા પુત્રધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org