________________
નીતિશાસ્ત્રપ્રવેશ
વનસ્પતિમાં તેવું કંઇ દેખાતું નથી. આ સ્ફૂરણનું કારણ શું છે તે જડવસ્તુના ગતિશાસ્ત્રની દૃષ્ટિએ કહી શકાય તેમ નથી; તાપણુ એ સ્ફૂરણ વિષાદિ પ્રયાગથી ઓછુંવત્તું થાય છે એવા અનુભવ છે. વનસ્પતિના સબંધમાં એવા અનુભવ થતા નથી વગેરે પ્રકારની સમજ દા. સુની શેાધ પૂર્વે રૂઢ હતી. બસુનું ‘રેસાન’ટ રૅકર ' યંત્ર નીકળ્યાથી ઉપરની ઘણીખરી બાબતને આધાર કપિત થયા છે, એટલું જ નહિ પણ તે નિરાધાર છે એમ યુ છે. આ રેસાનટ રેકર્ડર યંત્ર એટલું હૃદયસ્ફૂરણના એક ધબકારાના હજારમા ભાગને દૃષ્ટિએ પડે છે! વિદ્યુતને કે તેવે જ બીજો એકાદ આધાત આપતાં, વિષપાન કરાવતાં, ઘણી વખત સુધી સ્વસ્થ રહેવા દેતાં અને એક સરખા પ્રહાર કરી ત્રાસ આપતાં વનસ્પતિમાં કુવા ફેરફાર થાય છે તે આ યંત્રની સહાયથી બિનચૂક સમજાય છે. આ યંત્રની એવી કરામત જોઈ ને ક્ષણવાર એવા ભ્રમ થાય છે કે કાઈ જાદુના ખેલ થઈ રહ્યો છે કે શું ? દા બસુએ વનસ્પતિને પેાતાનું હુન્દ્ગત લખતાં શીખવાડયું છે! વનસ્પતિના અંતરાત્માની ગૂઢ ક્રિયા તેના પોતાના હસ્તે જ ખુલ્લી કરવાની માયા શુક્રાચાર્યના પેટમાં પ્રવેશી તેનું ગેપન શીખનાર કચની માયાથી પણ ~~~ અજબ છે. શુક્રાચાય અને કચની પૌરાણિક વાત કલ્પિત હશે, પણ બસુની કરામત તે આજે કાઈ પણ પ્રત્યક્ષ ચક્ષુથી જોઇ શકે તેમ છે. કેવી અજબ કલ્પકતા ! જે હિંદમાં આવાં નરરત્ન નીપજે છે તે દેશ રાજકીય દૃષ્ટિએ તેજહીન કેમ બને છે અને રહે છે એ એક સમાજશાસ્ત્રનું મહાન રહસ્ય જ છે !
૫૦૩
રેસાનČટ રેકડરના વિચારથી લેખકની મનેાવૃત્તિ કિંચિત્ સમય પ્રશ્નલ બની અને તેથી સહજ વિષયાન્તર થયું તે માટે વાચક માફ કરશે. આ યંત્રની રચના કેવી રીતે થઈ તે આ લેખક કરતાં યંત્રશાસ્ત્રજ્ઞ અધિક સુલભતાથી કહી શકશે. લેખકે પોતાની રીતે પ્રયત્ન કર્યા હેત, પણ બસુનું પુસ્તક હાલ ઉપલબ્ધ નથી. એ યંત્રની સમા રચના ગમે તેવી હા. એ યંત્રશાસ્ત્રજ્ઞને પ્રશ્ન છે. તત્ત્વદષ્ટિએ તેમાં ધ્યાનમાં રાખવા જેવું એટલું જ છે
Jain Education International
નાજુક છે કે
ક પભેદ
તેમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org