SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ નીતિશાસ્રપ્રવેશ એટલા જ કરવાના છે કે, પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુ સાથે કંઈ ને કંઈ સંબંધ હોય છે જ. પ્રત્યેક કણના જગતની અન્ય સર્વ વસ્તુ સાથે સંબંધ હાવાથી એ સર્વાં સંબંધ સમાઇ જેને તે કણનું પૂર્ણ જ્ઞાન થયું હાય તેને એક રીતે સં જગતનું જ્ઞાન થયું છે હરકત નથી. એ અર્થમાં તે કણમાં સ` જગત સ વસ્તુ બ્રહ્મમય છે એમ કહેવું તે સત્ય છે. એમ કહેવાને સમાયલું છે — ઇતિહાસ કેવા પલટાઈ જાય છે તે જોવું એમનેારંજક જ ખાધપૂર્ણ છે. સ્લીમેન નામના ગ્રંથકાર કહે છે : જે શીલા નીચે દારાનું (ઔરંગજેબના અનું) મસ્તક પૂરેલું છે તે શીલા તરફ જોતાં રાષ્ટ્ર અને સામ્રાજ્યનાં પરિવર્તન પકડવા તેની ભવિતવ્યતા સમુદ્ર પર અને જમીન પર બનતી નાની નાની ઘટના પર કડવા કેવળ ક્ષુલ્લક એવા વિચાર કે વિકાર પર કેવી રીતે અવલ'ખી રહે છે તે મારા લક્ષમાં આવ્યું. ગાવળકાંડાની ખાણમાંથી તે અમૂલ્ય હીરા મળી આવવે, ત્યાંથી તે ઈરાનના એક મહત્વાકાંક્ષી સાહસી માણસના હાથમાં પડવા, શાહજહાનને નજર કરવાથી લાભ થશે એમ તેને લાગવું, જેના ઉપર હિંદુની ભવિતવ્યતા અને ખ્રિસ્તીધમ, યુરોપી સાહિત્ય અને શાસ્ત્રા હિંદમાં પ્રચાર થવો એ અવલંબિત હતાં તે સામુગઢની લડાઈમાં દારાનું પેાતાના હાથી પરથી પડવું અને ઔર ગજેબનું તેના પર બેસવું, એ સ વાત મારા મનમાં આવી. જે નિમિત્તે ચાસ માલને ટાસમાં સારાસેન પ્રજા પર વિજય મળ્યા તે નિમિત્ત જો બન્યું ન હોત તેા કદાચિત્ અરખી અને ફારસી ભાષા યુરોપમાં સમાન્ય બની હાત અને ઇસ્લામ યુરોપના ધમ બન્યા હોત, તેમજ હાલ જ્યાં ખ્રિસ્તી દેવળ અને વિદ્યાપીઠ છે ત્યાં મસ્જિદ અને કબરી દૃષ્ટિએ પડી હોત, અને અમેરિકા તથા કૅપ આફ ગુડ હાપ, હેાકાયંત્ર, છાપખાનાં, વિદ્યુત્પત્ર, વરાળમ ́ત્ર, દૂરબીન, કોનિકસના સિદ્ધાંત અદ્યાપિ પણ છૂપા રહ્યા હેત; વળી કૅનીની લડાઈ પછી જે નિમિત્તે હૅનિખાલ શમ ન જતાં પાા ફર્યાં, કિવા જે કારણથી તેના બંધુ અર્જુખાલના પત્ર રસ્તામાં જ પકડાયા તે ન પકડાયા હાત તા આજે આપણે સવ ટાયર અને સીડાનની ભાષા ખેલતા હાત તથા હિંદુ બાળકોને બચાવવાને અઠ્ઠલે શિવ કે શનીને અર્પણ કરતા હેાત ! “ રૅબલ્સ એન્ડ રિકલેક્શન્સ ઑફ ઍન ઇંડિયન ફિશિયલ મેજર જનરલ સર ડબલ્યુ. એચ. સ્વીમેન, Jain Education International નહિ પણ For Personal & Private Use Only "" www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy