________________
૭૨
નીતિશાસ્ત્ર પ્રવેશ વેદાંતને અનુકૂળ છે તે પરથી તેમની સાથે વાટાઘાટ કરવામાં તેમણે ઉપર જણાવેલ શોધનું અવલંબન લીધાથી જે વિચાર આવ્યા તે વાચક આગળ રજૂ ર્યા છે અને તેમ કરવાનો મુખ્યત્વે હેતુ એ છે કે, કેટલાકના વિચારમાં મને જે ગોટાળો જણાય છે તેવો ગોટાળો એકાદ અપ્રબુદ્ધ વાચકને થતો હોય તો તેને વિચાર કરવા સૂચવવું. મારું કહેવું એવું નથી કે તેણે મારા પક્ષમાં ભળી જવું; કારણ મારે તે પક્ષ જ નથી ! મારી ઈચ્છા એટલી જ છે કે, તેણે વિચાર કરવો. વેદાંતનું સમર્થન કરનાર બીજી પણ કેટલીક ભૌતિકશાસ્ત્રની શોધે હશે અને તે કઈ છે એ મારા જાણવામાં આવશે તે મને પણ વિચાર કરવામાં સહાય થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org