SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય સાધન કે સાય? અને મને વેધક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ રૂપાંતરથી લાગે છે કે તત્ત્વવિવેચન અધિક સુફલદાયી થશે. તત્ત્વજ્ઞાન એટલે સૂક્ષ્મબુદ્ધિજનેની શાબ્દિક કસરત સમજવાની નથી. તત્વજ્ઞાન કંઈ નિરર્થક વાગજાળ નથી. તે જલતાડનાદિવટુ નિષ્ફળ નથી. તેમાં શુષ્ક માથાકૂટ નથી. પણ તેમાં ક મત અધિક સુસંગત, સુફલદાયક અને અધિક મૂલ્યવાન છે એ અતિ મહત્ત્વના અને ઉપયોગી પ્રશ્નનો વિચાર હોય છે. તત્ત્વજિજ્ઞાસુને શબ્દછળ કરવાનો ન હોતાં હિતાહિત શામાં છે, સન્માર્ગ કયે, નિઃશ્રેયસ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય વગેરે મહત્ત્વના અને ફૂર્તિદાયક પ્રશ્નોનો વિચાર કરવાનું હોય છે, – એ મત જે પ્રચલિત થશે તો એકંદરે હિત જ થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy