________________
પરિશિષ્ટ ૧ વૈષમ્ય—નધૃણ-પ્રસંગાત* ઉત્તરઃ જગતનાં દુઃખ, પાપ, વૈષમ્ય, નિર્દુષ્ય વગેરે ઈશ્વરને કેમ રુચે છે એ આપણું શંકા છે. હું હમણાં આ જગતમાં સજજનને દુઃખ કેમ પડે છે અને દુર્જનને સુખ કેમ મળે છે એટલા મર્યાદિત પ્રશ્નનો વિચાર કરું છું અને તને બતાવી આપું છું કે જેમ જેમ આપણું જ્ઞાન વધતું જાય છે તથા
* [ (૧) જગતમાં દુઃખ, પાપ, વૈષમ્ય, નણ્ય વગેરે ઈશ્વરને કેમ રુચે છે, (૨) નીતિમત્તા સુધરતી જવાથી જ્ઞાન પણ કેવી રીતે સુધરે છે અથવા વધે છે, (૩) માણસના હાથે પાપ થાય તેને કેવા હેતુથી શિક્ષા કરવી અને (૪) કર્મવાદ નૈતિક દૃષ્ટિએ સમાધાનકારક છે કે કેમ એ પ્રશ્નોને ઊહાપોહ નીચેના કાલ્પનિક સંવાદમાં કર્યો છે. છે. મહાદેવ મહાર જોશીએ “આધુનિક સુશિક્ષિતેને વેદાંત” એ વિષય પર લખેલી લેખમાલા પર ટીકા કરતાં કરતાં તેમાં આ હકીકત જણાવેલી છે. એ પૂર્વે પ્રસિદ્ધ થવા છતાં જેવી છે તેવી ઉતારી લેવાનું કારણ એ છે કે એક વખત લખેલા વિચાર કરીને લખવાને કંટાળો આવે છે અને બીજું એકે સંવાદાત્મક વિવેચનથી પુસ્તકની ભાષાને કંટાળે કેટલાક અંશે ઓછો થવાનો સંભવ છે. અન્ય પરિશિષ્ટ પણ એ જ કારણે જેવાં ને તેવાં ઉતાર્યા છે.].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org