________________
નીતિશાસ્ત્રના ઉપયોગ
૪૩૭
તારકપ્રકાશના ઉપયાગ સત્પંથે ચાલવાના કાર્યમાં કરવામાં આવતા નથી. કયા તારા ક્યાં છે, કેટલા માટે છે તે સૂક્ષ્મ રીતે જોયા કરવાને કેટલાકને માત્ર નાદ હાય છે. ઊંચી નજર રાખી તારા તરફ વારંવાર સૂક્ષ્મ રીતે જોઈ રહેનાર આ સૂક્ષ્મદર્શી માણસ કેટકમય સૌંસારમાં કેટલીક વખત ઠોકરો ખાય છે અને ખાડા આમેચિયામાં પડે છે. નીતિતત્ત્વને પ્રકાશ હે! કે કોઈ પણ પ્રકાશ હા, તે અન્ય વસ્તુ જોવા માટે મળેલા હોય છે. અર્થાત્ તે ક
તે પ્રકાશની સહાયથી તે પ્રકાશનું જ પૃથક્કરણ કરા માટે મળેલા નથી હાતા. પ્રકાશની કારમીમાંસા અને તેનું પૃથક્કરણ કરવાનું કામ કંઈ ખરાબ નથી; પણ પ્રકાશના પેાતાના જ પરીક્ષણમાં તે ગૌણ સ્થાને છે. નૈતિક દૃષ્ટિ આચરણમાં શુદ્રતા અને ઉચ્ચતા લાવવા આપેલી છે; નીતિતત્ત્વની શાબ્દિક ચર્ચા માટે નહિં. સદાચારના સમ ઊહાપે હુ કરવાના નાદમાં કેટલાક સન રખવાનું વીસરી જાય છે !
કેટલીક વખત આ દોષ અનિવાય હોય છે. કેટલાક જેમ જેમ વિશેષ વિચાર કરવા લાગે છે તેમ તેમ સંશયરૂપી કીચડમાં અવિક ગરકતા જાય છે. આવી રીતે કેટલીક વાર નીતિચર્ચાનું વિપરીત પરિણામ આવે છે અને એવા માણસા પછી વ્યહારને માટે તદ્દન નિરુપયેાગી કરે છે. સમરાંગણમાં સ`શયાકુલતાથી શસ્ત્ર છેડી દેવાની અર્જુનની વાત પ્રસિદ્ધ જ છે. કેટલીક વખત વિદ્વત્તા સાથે સંશયાકુલતાના, નિરુત્સાહનેા અને એક પ્રકારની આલસ્યાત્મક નિવૃત્તિને દોષ આવે છે.
પણ
પ્રકાર
નીતિવિચારના પરિણામ વિષેના આવા અપવાદાત્મક છે. એમ અનુભવથી સિદ્ધ થયેલું છે. અનેકને અનુભવ છે કે, નીતિચર્ચા ક`પ્રવૃતિને વિધાતક નથી, પણ ઊલટી તે સ’સારરૂપી રથ ભળતા રસ્તે જતા હોય તે ખરા રસ્તે ચઢાવવામાં સહાયભૂત બને છે. નીતિશાસ્ત્રના દીપકના કાર્યોંકા - વિમૂઢ બનેલા લેાકેાના માહાંધકારમાં કેટલાયે ઉપયોગ થયેલે છે. કેટલાએ લેાકાને એ શાસ્ત્ર યેાગ્ય મા દર્શાવી અધ્યાત્મના શાંત ઉદ્યાનમાં લાવી મૂક્યા છે. શાસ્ત્રને ચક્ષુની ઉપમા આપવામાં આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org