________________
૪૪
નીતિશાસ્ત્રપ્રવેશ
પૂજન, અન વગેરે મનને શાંતિ આપે છે અને ચાતરફ શુદ્ધ, સાત્ત્વિક કિવા આધ્યાત્મિક હવા ઉત્પન્ન કરે છે અને એ દ્વારા ઉક્ત ધ્યેયને કિંચિત્ સુલભ બનાવે છે માટે એ કર્મ ઉપયુક્ત બને છે. ગધાક્ષત કવા પુષ્પ ચઢાવવાં, ભજન કરવાં, તાલમૃદંગ મજાવવાં, યાત્રા કરવી એ કમ કઈ સાધ્યું નથી છતાં તેડી અવગણના કરવાનું કંઈ કારણ નથી. વિશિષ્ટ સમાજમાં વિશિષ્ટ વૃત્તિના લેાકેાની આધ્યાત્મિક ઉન્નતિ કરવાના કામમાં આ સાધના કંઇક ઉપયોગી છે એ વાત અનુભવસિદ્ધ છે. ભરતખંડના બ્રાહ્મણ સવારે સ્નાન, સધ્યા અને પૂજનઅર્ચન કરી પરવારે છે એટલે તેનું મન સુપ્રસન્ન અને છે એવા અનુભવ નથી કે ? હા, એ સુપ્રસન્નતા અહર્નિશ ટકે છે એવું કઈ નથી, કિંવા સુપ્રસન્નતાના ચેાગે પાપના અટકાવ થાય છે એવું પણ નથી. છતાંયે પાપવૃત્તિરૂપી પિાંચને અટકાવવાના કાર્યમાં જે વાતે ઉપયોગી થઈ પડે છે તેમાં પૂજન અર્ચન, ભજનાદિ સમાવેશ કરવાને હરકત નથી. સ્નાન સંધ્યા, ટીલાં ટપકાં વગેરેમાં પાપીને પુણ્યશાળી કરવાના જાદુ ભરેલા નથી, એ વાત નાનું બાળક પણ સમજી શકે તેમ છે; તેપણ વિશિષ્ટ સમાજમાં, વિવિરાષ્ટ વૃત્તિના લેાકેા એ માનું તિપૂર્ણાંક અવલંબન કરે છે તો તેમનું મન ઘેાડા અંશે અને થાડે! સમય પણ અધિક સાત્ત્વિક અને અધિક સુપ્રસન્ન બને છે તથા પર પરાથી સાત્ત્વિક સુખની અભિરુચિ થઈ તેમની નીતિમત્તા ઘેાડીઘણી રીતે સુધરે છે એ અનુભવ ક ખાટા નથી, અગરબત્તી, પુષ્પના વાસ વગેરેની મન પર જે અસર થાય છે તે પૂર્વસંસ્કારને લીધે, બાલ્યાવસ્થાના અનુભવના કારણે કિંવા ગમે તેથી થતી હોય; પણ થાય છે એ વાત ચોક્કસ છે. આવા પ્રકારની થતી અસર આપણે ત્યાં જ નજરે પડે છે એવું કંઈ નથી. સત્ર તેમજ હાય છે. માત્ર કાળ, સ્થળ, પૂરું ન સામગ્રીમાં ભેદ હોય છે. ખ્રિસ્તી ગૃહસ્થ રવિવારે આ દેવળમાં સ્વચ્છ
વસ્ત્ર પહેરી જાય છે તે! તે મનથી ગમે તેવા નાસ્તિક દિવા અજ્ઞેયવાદી હૈ।વા છતાં ત્યાંથી સુપ્રસન્નતા અને સાત્ત્વિકતા મેળવીને જ ઘેર જાય છે. નિમાજ પઢતા પહે×ાં મુસલમાનના મનની જે સ્થિતિ હોય છે તેના કરતાં નિમાજ પછીની સ્થિતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org