________________
૪૨૨
નીતિશાસ્ત્રપ્રવેશ
એકલેા જ કઈ માગ નથી. કમ યાગ અને ભક્તિને માગ પણ તે તરફ જાય છે. તાત્ત્વિક ઉપપત્તિની દૃષ્ટિએ રાજયાગતી માન્યતા કબૂલ કરવા છતાં વ્યવહારદષ્ટિએ અહી એક એ વાત કહેવી અપ્રસ્તુત નહિ ગણાય, વ્યવહારમાં જે યાગી કવા સન્યાસી તરીકે ગામેગામ કરે છે તેમાંના ઘણાખરા તે સત્તાને અપાત્ર હાય છે એ અનુભવસિદ્ધ વાત છે. પણ એ કંઈ ચેાગશાસ્ત્રને દોષ નથી. નકલી સુવર્ણ નીકળે છે એ જેમ સુવર્ણના દોષ નથી, કાચના હીરા કારખાનામાં અને તેમાં હીરાની ખાણના કંઈ દોષ નથી તેમજ વ્યવહારમાં કેટલાક મિથ્યાચારી યેાગી નજરે પડે છે એ યેાગશાસ્ત્રને દોષ નથી. તેવી જ રીતે જોઈ એ તે ક યાગ પણ કયાં નિર્દોષ છે ? સમાજહિત સાધવાનું વ્રત ધારણ કરનાર સમાજસુધારક કિવા રાજકીય રાષ્ટ્રહિત જેવા ઇચ્છનાર દેશભક્ત, એ સર્વ ઉત્તમ પ્રકારના કમ યાગી છે એમ ક્રાણુ કહી શકશે? ઠીક, ભક્તિમાર્ગના સ માળા અને ટીલાંટપકાં ધારણ કરનાર ક્યાં તુકારામ ( નરસિંહ મહેતા ) છે ?
એક દરે અનુયાયી ખરાબ હોય તેટલા પરથી કમાગ, ભક્તિમા કે યાગમાગ તત્ત્વદષ્ટિએ ખાટા ઠરતા નથી. માત્ર વ્યવહાર દષ્ટિએ ઉપરોક્ત હકીકત સ્પષ્ટ કરવાની જરૂર જણાયાથી સ્પષ્ટતા કરી છે એટલું જ.
યેાગમા` વિષે ખરા આક્ષેપ કરવાના છે તે એ છે કે, એ મામાં સમાજ વિષે આપણાં જે કતવ્ય છે તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. ધારેક એક માણસે યેાગાભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને ઇંદ્રિય પર પૂરેશ કાબૂ મેળવેલા છે. દેહ પરની આસક્તિથી મુક્ત થયેલા, અહંતાની આહુતિ આપી ચૂકેલા, સ્વાર્થ બુદ્ધિને તજી દીધેલા, સત્ અસના ભેદને સારી રીતે સમજનાર માણસે વાસ્તવિક રીતે પેાતાના અજ્ઞાની અને વ્યસનાધીન આંધવાના પ્રત્યેક રીતે ઉદ્દાર જોઈએ, એમ આધુનિક લેાકેાને લાગે છે, સમજ ભૂલભરી હશે; કેમકે જ્ઞાનીએ શી રીતે વર્તવું અને કયા માગે જવું તે શીખવવાના કે કહેવાને અલ્પજ્ઞાનીને શે। છે? પણ હકીકત એવી છે કે, અલ્પજ્ઞાનીને પૂર્ણજ્ઞાનને
કરવા પ્રયત્ન કરવે કદાચિત્ તેમની
આ
Jain Education International
For Personal & Private Use Only
અધિકાર અનુભવ
www.jainelibrary.org