________________
૪૧૭
જ્ઞાન, કર્મ, ભક્તિ અને ચાગ નહિ. સત્ત્ક મય જીવન ગાળ્યા સિવાય સાત્ત્વિક આનંદની પ્રતીતિ થઈ શકે નહિ એ દૃષ્ટએ જોતાં ધાર્મિક પ્રવચન કે તાત્ત્વિક ચર્ચાનું વિશેષ મહત્ત્વ જણાતું નથી. આપણને શાબ્દિક, નિ:સત્ત્વ, વૈરાગ્યપૂર્ણ વેદાભ્યાસજડત્વની જરૂર નથી; પણ ઉત્સાહી, વીર્યવાન, પ્રેમપૂર્ણ અને આનંદી ક`યેાગની જરૂર છે. કહેવત છે કે ચ: નિયાવાન્ સ પંજિત: 'ઉપનિષદમાં દુરિતથી પરાવૃત્ત હાવું એ આત્મજ્ઞાનની પૂર્વતૈયારી હેાવાનું કહેલ છે. * શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે ધર્મગૈવ દ્ધિ સંસિદ્ધિમાંસ્થિતા ગનજાયઃ ।
"
:
પણ કયાગ જ્ઞાન સિવાય પરપૂર્ણત્વ પામતા નથી. શાબ્દિક કડાકૂટ ન કરતાં સત્કર્મો કરવાં એ વાત કબૂલ છે; પણ ‘સત્' એટલે શું તે સારી રીતે સમજ્યા વિના ‘સત્કર્મ ’ક્યાં એ જાણવું શી રીતે? જે ‘સત્ ' અર્થ સમજી શક્યો નથી તેને ‘સદાચરણ ’ના ઉપદેશ કરવામાં ડહાપણ શું છે?
આ એક કેકડું જ છે. સત્ત્ક કર્યા વિના ‘ સત્ ’ એટલે શું તે યાગ્ય સ્વરૂપમાં સમજાય નહિ અને સત્ એટલે શું તે જાણ્યા વિના સદ્ક કરી શકાય નહિ, એ તાત્ત્વિક વમળમાંથી શી રીતે વછૂટવું?
એરિસ્ટોટલે એ કાકડું આ પ્રમાણે ઉકેલ્યું છે:--વડીલ, ગુરુ વગેરેએ કહેલાં કિંવા ધર્મશાસ્ત્રમાં કહેલાં કમ કરવાથી કાલાંતરે તેનું તત્ત્વ સમજાવા લાગે છે અને તે તત્ત્વ મનમાં સ્થિરતા પામે છે એટલે આપણને લાગે છે કે, ગુરુને ઉપદેશેલાં કઈં સારાં અને આદરણીય છે. આ જ્ઞાન થતા પૂર્વે ગુરુજને કહેલ કાર્ય જુલમ અને નાખુશીથી કરેલાં હાય છે, પણ તે પ્રમાણે કરતા રહેવાથી છેવટે તેને મમ અને શ્રેયસ્કરત્વ ધ્યાનમાં આવે છે. આટલું થયા પછી તે કાર્યં લેાકાના કહેવાથી આપણે કરતા નથી; પણ સ્વયંસ્ફૂર્તિથી કરીએ છીએ અને એમ બને છે એટલે આપણને અધિક આનંદ પ્રાપ્ત થવાની સાથે આપણું તત્ત્વજ્ઞાન ઉચિત
* नाबिरतो दुश्चरितान्नाशांतो नासमाहितः ।
नाशान्तमानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ कठोपनिषद् २-२३.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org