SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ કરવું. અન્ય કંઈ નહિ; ટૂંકામાં કહીએ તો “જ્ઞાન એટલે સ્મરણ.* આ જ તત્ત્વનું પ્લેટોએ બીજી બાજુ ભિન્ન પ્રકારનું અતિ સુંદર વિવરણ કર્યું છે. “મેન ” નામના સંવાદમાં તેણે એવું બતાવ્યું છે કે, કોઈ તદ્દન અશિક્ષિત માણસને પણ જે સહેલા સહેલા * વર્ડ્ઝવર્થ કવિતા કાવ્ય [utuition of Immortality from Recollections of Early Childhood માંની નીચેની લીટીઓ બહુશ્રુત વાચકને યાદ આવશે. તેમાંનાં તો અને પ્લેટનાં તોમાં ભેદ છે. કેમ કે માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ઘટતી જાય છે એમ વર્ડ્ઝવર્થ જણાવે છે ત્યારે પ્લેટને મત તેથી તદ્દન ભિન્ન છે. તે કહે છે કે, જ્ઞાન અધિકાધિક થતું જાય છે. એટલે પૂર્વજન્મના જ્ઞાનનું અધિકાધિક સ્મરણ થતું જાય છે. વઝવર્થની નીચેની કવિતા પરથી અન્ય પણ પુષ્કળ વિચાર સૂચવે છે, પરંતુ વિસ્તારમયથી અટકવું પડે છે : “Our birth is but a sleep and a forgetting : The soul that rises with us, our life's Star Hath had elsewhere its seiting, And cometh from afar : Not in entire forgetfulness, But trailing clouds of glory do we come From God who is our home : Heaven lies about us in our infancy ! Shades of the prison-house begin to close Upon the growing Boy. But he beholds the light, and whence it flows, He sees it in his joy; The youth, who daily further from the east Must travel, still is Nature's Priest And by the vision splendid Is on his way attended ; At length the man perceives it die away, And fade into the light of common day." - Wordsworth Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy