________________
આત્માનું અમરત્વ
૩૮૫ વાત માનવી મનઃશક્તિની મર્યાદા બહારની છે એમ કહેવું એ જોખમકારક છે. “મન” અતિ વ્યાપક અને દુય છે – તેમાં કેટલુંયે જ્ઞાન સપ્ત હોય છે, તેમાં આપણે ન સમજીએ તેવા કેટલાયે પ્રકાર છે! મનની શક્તિ કેટલી અદ્ભુત છે તે વિષે હજુ હમણાં આપણને થોડીક કલ્પના થયેલી છે. ઈચ્છાશક્તિ (Will-Power), પ્રસુવિચાર (Sub-conscious thought ), અતીન્દ્રિયસંવેદન (Telepathy) વગેરેનું હજુ હમણાં જ કંઈક જ્ઞાન થવા લાગ્યું છે. માટે એટલામાં જ અધીરા બની અમુક વાત માનવશક્તિની બહારની છે એમ કહેવાનું સાહસ કરવું ન જોઈએ. અનેક સ્ત્રી દ્વારા એક જ સંદેશ હિસ્સાવાર મોકલનાર મન માનવી નહિ હોવાનો છે આધાર છે?
ત્યારે ભૂતનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ કરવું? જે કંઈ ચમત્કાર જણાય તેને અતીન્દ્રિય સંવેદનાને જ પ્રકાર કહેવામાં આવે તે પછી પુરાવાને માર્ગ જ બંધ પડ્યા જેવું બને છે. કેમકે ભૂત કંઈ ગુહ્ય વાત જણાવે તે તેને પણ ઉપયોગ થાય નહિ. કારણ કહેલું ગુહ્ય સત્ય હોવાનું કહેનાર એક પણ માણસ જીવંત હોય તો જ તેને ઉપયોગ થાય; પણ એવો માણસ હેવાનું માનીએ તે પણ તેના જ મનની ઊર્મિ ભૂત જેને આવતું હોય તેના મન પર અથડાઈ તે ગુહ્ય તેના મન દ્વારા બહાર પડયું કેમ નહિ હોય? ઠીક, અન્ય સંપૂરક સંદેશ મોકલવા છતાં અતીંદિયસંવેદન આડે આવે છે. આવી સ્થિતિમાં ભૂતોએ શું કરવું? માણસને કેવી રીતે ખાતરી કરી આપવી?
આને માટે એક ઉપાય છે અને તે શક્ય હોય તે અનુભવ જોઈએ. જો આત્મા પરલોકમાં રહેતા હોય તે આ લોકનું જડ શરીરબંધન તૂટવાથી તેને ઘણું વાતાનું જ્ઞાન આપણા કરતાં અધિક સારી રીતે થવાનો સંભવ છે. (૧) પરલોકવાસી વિદેહી કિંવા સદ્ભુદેહી આત્માને આવું જ્ઞાન થતું હોય અને (૨)તે આ લોકના માણસને આપી શકો “હેય તે શંકિષ્ટ માણસની પણ ખાતરી કરાવી શકાય તેમ છે. ધારે કે પરલોકમાં ગયેલા મી. માયર્સ, મી. સીજવિક, મી. હેડસન વગેરે લોકોને વિદેહી કિવા સુદેહી સ્થિતિમાં
२५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org