________________
૩૦૨
નીતશાસ્ત્રપ્રવેશ
મનમાં આવ્યા હતા ! આના અર્થ એ છે કે, મન એકાગ્ર કરીને મુદ્દામ યેાજેલા જ દુિ પણ વાયુ કિંવા પંખી જેવી લીલાથી આવી ગયેલા વિચાર સુધ્ધાં અતી દ્રિય રીતે અન્યની અનેભૂમિકા પર જ અથડાય છે. આ તત્ત્વ સમજાવાથી * સહજ આવેલા કિંવા મુદ્દામ લાવવામાં આવેલા વિચાર' એ વાક્યને અથ સારી રીતે સમજાશે. પરંતુ એનું મહત્ત્વ સમજવા માટે મિસિરા પાયપર વગેરે સ્ત્રીઓના સંચારલેખનના ( Automatic ) અને તેની વિલક્ષણ માહિતીને આપણે પુનઃ વિચાર કરીશું. આ સ્ત્રીઓની જાણમાં હાવી સંભવિત નહિ એવી માહિતી તેમના અંગમાં ભૂતને પ્રવેશ થાય છે એટલે લેખન વગેરે દ્વારા બહાર આવી શકે છે, એ ઉપરથી તેમના શરીરમાં ભૂત આવેલું માની તે તેના દ્વારા એ માહિતી લખે છે, એમ માનવાની સ્વાભાવિક રીતે જ પ્રવૃત્તિ થાય છે, પણ એ માહિતી તે સ્ત્રીઓને સહસ`વેદનથી નથી મળ એમ શા ઉપરથી કહેવું? તેમના મન પર અન્ય માણસના વિચારનાં મેાજા અથડાવાથી એ સાન કેમ પ્રાપ્ત થયેલુ નહિ હૈાય ? દાખલા તરીકે ધારા કે, વાચક પૈકી ડાઈની હકીકત મિસિસ પાયરે બરાબર લખી છે. એ માહિતી વાચકના મિત્રને હતી જ, નિદાન તે વાચકને પેાતાને તેા હેવી જ જોઈ એ. અર્થાત્ એ પૈકી કાર્યનું મન મિસિસ પાયપરની એશુદ્ધ અવસ્થાના મન સાથે વિલક્ષણ રીતે સલગ્ન થવાથી કિવા એકાગ્રતા પામ્યાથી તે એ સ્ત્રીને માહિતી આપવાને સમથ થયા હશે, એ કલ્પના અશક્ય કાટીની નથી. તમે કદાચિત કહેશે! કે એ હકીકત મિસિસ પાયપરને જણાવવાને તે માસને કે તેના પરિચિત પૈકી કાઈ ને હેતુ ન હતેા; પણ તેના ઉત્તરમાં જણાવી શકાશે કે, મનમાં તેવા હેતુ ન હેાય તેથી શું ? મનમાં સહજ આવી ગયેલા વિચાર સુધ્ધાં દૂરના માણસ અતીન્દ્રિય રીતે જાણી શકે છે એમ સિદ્ધ થયું છે ને ? એવી અમે+પૂવ વિચારસ’ક્રાંતિ પ્રેમ થઈ નહિ હૈાય ?
આવા આક્ષેપ સ્વીકારવામાં આવે તે મરણ પામેલા માણસને આત્મા જીવંત હાવા છતાં તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરી તાવાય? કાર, હું અમુક માણસનું ભૂત છું’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org