SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ નીતિશાસ્ત્રપ્રવેશ નથી હોતા, પત્ર દ્વારા જેની સાથે કદી પણુ પરિચય થયેલે! નથી હાતા તેવા માણસની હકીકત એ સ્ત્રીઓ દ્વારા ધણી વખત લખાય છે એ વાત ખરી માનવી જ જોઈએ; કેમકે ધણા શાસ્ત્રજ્ઞાએ પૂરી ઝીણવટથી તપાસ કરી એ વિષે ખાતરી થયાનું જણાવ્યું છે. હા, એ જ્ઞાન સ્ત્રીઓને શી રીતે થાય છે એ વિષે વાદ હશે અને છે; પરંતુ એવું અતીદ્રિયજ્ઞાન થાય છે એ વાત ખાટી નથી. એ જ્ઞાન ભૂત દ્વારા થાય છે? શરીરમાં આવેલું ભૂત પોતે અમુક માણસનું ભૂત હાવા વિષે ખાતરી આપવા હમેશ ઉત્સુક હોય છે અને તે એ માટે પ્રયત્નશીલ રહે છે. તે આ લેાકનાં પેાતાનાં સગાંસ’બધીઓનાં નામ કહે છે, તેમની સાથે થયેલ ગુહ્ય સંવાદાદિનું વર્ણન કરે છે અને અન્ય એવા જ માગે પેાતાનું સત્યત્વ સિદ્ધ કરવા ઇચ્છે છે. આ સંબંધમાં તેની જે ઉત્સુકતા દૃષ્ટિએ પડે છે તે જોતાં તેની સત્યતા વિષે શંકા લેવી એ નિર્દયતા સમાન લાગે છે. સ્ત્રીએતે ખબર નહિં એવી હકીકત અંગમાં ભૂતને પ્રવેશ થયા પછી તે લખે છે અને ખેલે છે એ એક વાત અને એ ભુત ‘હું હું જ છું' એમ ધણા પુરાવાથી સિદ્ધ કરી આપવાનેા ઉત્સુકતાપૂ ક પ્રયત્ન કરે છે, એ બીજી વાત. આ એ વાત પરથી અંગમાં સંચાર કરનાર ભૂતનું અસ્તિત્વ માનવા જેવું લાગે છે, પણ એવી વાતે વિષે સ`શયી માસા જે આક્ષેપ કરે છે અને ભૂત પર વિશ્વાસ રાખનારને સુધ્ધાં જે સાધાર તથા મનનીય લાગે છે, એટલું જ નહિ પણ મિસિસ પાયપર વગેરે સ્ત્રીએના અંગમાં આવનાર અને પેાતાને અમુક શાસ્ત્રજ્ઞનું ભૂત કહેવડાવનાર ભૂતે પણ જેને નિર્ણય કરવા પ્રયત્ન કર્યાં છે તે આક્ષેપના વિચાર મતમાં પ્રવેશે છે કે પુનઃ સ`શયી વૃત્તિ સતેજ બને છે. તે આક્ષેપ આ પ્રમાણે છે : વધારેમાં વધારે પુરાવે માત્ર એ છે કે, સ્ત્રીના અંગમાં ભૂતને પ્રવેશ થાય છે કે તે સ્ત્રીને અતીદ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ અતી દ્રિય જ્ઞાન ભૂતની મધ્યસ્થા વિના નથી થતું એમ શા આધારે કહેા છે ? માનસશાસ્ત્ર શૈધકાના રાટમાં અંગમાં આવેલા ભૂતા વિષે જેવી વાતે! છે તેવી જ અતી દ્રિય સહસવેદના કિવા વિચારસ ંક્રાંતિની (Telepathy) છે અને આ ખીજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy