________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૭૧ વિકાસવાદની નવીન શાખા બેટસન (Bateson) નામના સુપ્રસિદ્ધ શાસ્ત્રવેત્તાએ ઈ. સ. ૧૯૧૫ માં ઓસ્ટ્રેલિયા ખંડના મેલબોર્ન શહેરમાં શાસ્ત્રીયમંડળ આગળ જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં વિકાસક્રમ ડાવીનથી ઊલટો જય વેલે છે ડાવીને કહે છે કે વિકાસ છે એટલે સાદી વાતને સંમેશ્ર અથવા ગૂંચવવું સ્વરૂપ પ્રાપ્ત થવું. (Evolution is from the simple to the complex ). 02240121 કમ એથી વિરુદ્ધ છે. પુને વિકાસવાદ ઉત્તરાભિમુખ હતા એમ કહીએ તો હાલનો દક્ષિણાભિમુખ થવા માગે છે. વિકાસપ્રવાહ માદાઈમાંથી સંમિશ્ર તરફ” છે, એ વિષે ડાવીન, પેન્સર વગેરે વિકસવાદીઓએ પુષ્કળ દષ્ટાંત આપેલાં છે. તેથી ઊલટી દિશાનાં છે તે દક્ષિા મુખ્ય પ્રવાહનાં દષ્ટાંત ડાં છે. વનસ્પતિશાસ્ત્ર કહું છું કે પુખની ઉચ્ચ જાતિનું વિકસને દક્ષિણાભિમુખ હોય છે.
"Botanists maintain that the advance of the flower in the higher flowering plants is effectei by simplification, not by passing from relative simplicity to complexity.'
McCabe; ---- Principles of Evolution P. 257.
બેટસનને આ નિયમ અધિક વ્યાપક બનાવવા જેવો લાગે છે, પણ તેને પુરા આ લેખકને જાણવામાં નથી. જેમ જેમ નીતિ સુધરતી જાય છે તેમ તેમ સ્વભાવ અધિક સાદો બનતો જાય છે એ બીજું એક દષ્ટાંત છે એવું સૂચન કરવાની જરૂર છે? અસ્તુ.
સૃષ્ટિની પસંદગી (Natural selection )નું તત્ત્વ પણ બેટસનને અપર્યાપ્ત અથવા અસમાધાનકારક લાગે છે, પરંતુ વિકાસવાદનાં એ તદન તાજાં પુષ્પ મનોરંજક હશે, તદપિ તે અદ્યાપિ વિલાયતમાં જ છે. તેનો વાસ દૂરથી જ આવે છે માટે તે વિષે આ લેખક અધિક લખી શકે તેમ નથી. માત્ર એક વાત લખવા જેવી લાગે છે. બેટસન કહે છે કે, શેકસપિયર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org