SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ અંતર્મુખતા આવે અને વિષયનો વિસ્તાર કરવાની પણ તેનામાં શક્તિ આવે એટલે તેને અંત:સાક્ષાત્કારનું ઉચ્ચતર વિકસિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અને પછી તેને જીવને ખરો મર્મ અથવા તત્ત્વ અથવા બ્રહ્મ સમજાય છે. આપણાં શાસ્ત્રોમાં આત્મપ્રાપ્તિ અથવા બ્રહ્મજ્ઞાન બુદ્ધિના બળથી થતું નથી; પણ અંતઃસાહારથી જ થાય છે એવા અર્થમાં અનેક વાક્ય છે. દાખલા તરીકે, નામના પ્રવચન રમ્યઃ ને મેધવા ન વેડ્ડના મૃતેન+ આત્મપ્રાપ્ત ભાષણથી કિવા બુદ્ધિની કુશાગ્રતાથી કિવા વિદ્વત્તાથી સાધ્ય થતી નથી; તૈપા તળ મતિરાવનેચાક બ્રહ્મજ્ઞાન તર્કથી પ્રાપ્ત થતું નથી; ચત વાવો નિત્તે – જયાંથી વાણીને (થાગ નહિ લાગવાથી ) પાછું ફરવું પડે છે; નાત:કí ને વત્રિજ્ઞ ૩મયત:કરૂં – બ્રહ્મ બહિ:પ્રજ્ઞ નથી, અંત:પ્રજ્ઞ નથી અને બંનેયે નથી; તમાદ્રા एतस्माद्विज्ञानमयात् अन्यः आंतरः आत्मा आनंदमयः3 विज्ञानमय આમાથી આનંદમય આત્મા ભિન્ન છે આપણું વિવેચનમાં અને બર્ગસનના વિવેચનમાં મોટો તફાવત એ છે કે, આપણા ઋષિ સ્વાનુભવથી કહે છે કે પોતાને આત્મપ્રાપ્તિ થયેલી છે. અમુક માગે તે થાય તેમ નથી' એટલું કહીને તેઓ સ્વસ્થ રહેતા નથી. “અમને આત્મજ્ઞાન થયું છે” એટલું જ માત્ર કહેવામાં કંઈ ભૂષણ ન હતું. તેઓ અધિકારયુક્તવાણી અને લાગણીથી કહે છે કે “તમે અમુક માર્ગે જશે તે તમને પણ આત્મપ્રાપ્તિ થશે.” એ તેજ બર્ગસનમાં * It is to the inwardness of life that intuition leads us—by intuition I mean instinct that bas become disinterested, self-conscious, capable of reflecting upon itself and enlarging it indefinitely." -Bergson Creative Evolution P. 188 + કઠોપનિષદ્ ૨-૨૩. * કઠોપનિષદ્ ૨-૯. ૧. તૈત્તિરીયોપનિષદ્ ૧-૪. ૨. માંકચ પ-૭. ૩. તૈત્તિરીય ૨-૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy