SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૬૫ આપણે બુ ની સહાયથી હથિયાર તૈયાર કરીએ છીએ અને એવી જ રીતે તેને બીજો ઉપયોગ કરીએ છીએ એ દષ્ટિએ તે આદરણીય છે, પણ જ્ઞાન મેળવી આપવાની શક્તિ તેનામાં મા! મની બુદ્ધિનો વિકાસ થવા લાગ્યા પછી તે પથરને અણીદાર બનાવી તેની સહાયથી ફળ ફાડીને ખાવા લાગ્યો, મૂળ ઉખડર લાગે વગેરે વગેરે. પછી બુદ્ધિમત્તા વધી એટલે લોખંડી હાયર બનાવ્યાં અને હવે તો તે મોટાં મોટાં કારખાનાં ચલાવી, હળ, રેલ, છાપખાનાં, બંદૂક, તપ, વિમાન, આગબેટ વગેરેની સહાય મેળવે છે. મધમાખી, કીડી વગેરે પ્રાણીને એવાં બાહ્યસાધનની અપેક્ષા નથી. તે અંતઃકૃતિથી પરિસ્થિતિની સામે ટકી રહેવાનું આપોઆપ સમજે છે, એટલું જ નહિ પણ જરૂર હથિયાર પિતાના જ શરીરમાંથી નિપજાવવાનું તેનામાં સામર્થ્ય છે. જે કરેળિયો પિતાના શરીરમાંથી તંતુ કાઢે છે. તેને મલની જરૂર પડતી નથી. માણસમાં એવી શક્તિ નહિ હોવાથી તે પિતાની બુદ્ધિના જોરે બાહ્ય શાસ્ત્ર, સાધન, ઉપકરણ વગેરે યોજે છે. આ દૃષ્ટિએ બુદ્ધિ ઉપયોગી છે; અરે બુદ્ધિનું કાર્ય જ એ છે, જ્ઞાન નહિ. એને પ્રત્યક્ષ પુરા આ રહ્યો :– વીસ પચીસ હજાર વર્ષ પરના માણસમાં બુદ્ધિ તો હોવી જ જોઈએ. પણ એ બુદ્ધિના ફળમાં આપણને શું જણાય છે ? ખડક નીચે દબાયેલાં લેખંડી હથિયાર કિયા તે પહેલાંના પથ્થરદિનાં હથયાર. જ્યારે બુદ્ધિનું આ જ ફળ આજે ઉપલબ્ધ છે ત્યારે તેનું મુખ્ય કામ એ જ હતું એમ શા માટે ન કહેવું? ત્યારે ખરું જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરવું ? બર્ગસન કહે છે કે, અત:સાક્ષાત્કારથી. તે કહે છે કે, અંતઃસાક્ષાત્કારમાં અને અંતઃસ્કૃતિમાં ફરક છે. અંતઃસ્કૃતિનું વિકસિત સ્વરૂપ તે અંતઃસાક્ષાત્કાર. અંતઃસ્કૂતિ નિષ્કામ અને અહંકારમુક્ત બને પોતે પિતાના વિષયથી ભિન્ન છે એમ જાણવાની તેનામાં * lustinct is the faculty of using and even constructing organised instruments.' of Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy