________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૬૩ તે કહી જાય અને બચ્ચાંને ઉપયોગી થાય નહિ, એવા પ્રકારનું જ્ઞાન એ ભમરીને અનુભવથી મળવાની વાત અશકય છે; કેમકે તે પોતાનાં બચ્ચાંને જવાને જીવતી રહેતી નથી. બચ્ચાંને જન્મ થતા પહેલાં જ તે મરણ પામે છે ! એ પિતાના ખોરાક સારુ કડાઓને બેશુદ્ધ બનાવી રાખી મૂકે છે એમ કહેવામાં આવે; પણ તે યુક્તિથી વિરુદ્ધ છે. કારણકે તે પોતે કદી માંસભક્ષણ કરતી નથી, અર્થાત બચ્ચાંને ઉછેરવાનું આ અપ્રતિમ કૌશલ્ય અનુભવથી કે સ્વાર્થથી પ્રાપ્ત થાય છે એમ કહી શકાતું નથી. એ તે એક પ્રકારની અંતઃસ્કૃતૈિથી થતું હોવું જોઈએ. કીડાને જોતાની સાથે જ તેને કયા સ્થળે ડંખ મારવો, તેનું શું કરવું વગેરે ભમરીને બુદ્ધિવ્યાપાર વિના, આપોઆપ, એક પ્રકારની તાત્કાલિક સંવેદના કિવા સહાનુભૂતિથી (Sympathy in the etymological sense) સમજાતું હોવું જોઈએ.
બગસનનું કહેવું એ છે કે, વિવેકબુદ્ધિને એ અંતઃસ્કૃતિની ચે ગતા પ્રાપ્ત થાય તેમ નથી. ગમે તેમ કરે તો પણ બુદ્ધિ બાઘદષ્ટિથી જેનારી – બહિર્મુખ છે, અંતસ્કૃતિ પરિસ્થિતિના પિટમાં પિસી એ જીવ બની, તાદામ પામી તેનું સર્વ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. બુદ્ધિ જે જ્ઞાન મેળવી આપે છે તે એક અર્થમાં જ્ઞાન જ નથી. બરુ બહુ તો બુદ્ધને જડનું યથાર્થ જ્ઞાન થઈ શકે, પણ જીવતો મર્મ સમજાય નહિ; ત્યારે અંતઃસ્કૃતિ જીવનું આંતરહદય જાણી શકે છે.*
આ પણ બ્રહ્મચર્યા કરનારા કહે છે કે, “આપણું તાર્કિક જ્ઞાન વૃષા છે, માત્ર બ્રહ્મજ્ઞાન હોય એટલું ખરું;” તે જ પ્રમાણે બસન કહે છે કે, આપણી વિવેચબુદ્ધિ આપણને જે જ્ઞાન મેળવી
*While intelligence treats everything mechanically instinct proceeds, so to speak, organically.'
'The intellect is characterised by a natural inability to comprehend life, while instinct is moulded on the very form of life.'
Bergson Creative Evolution P. 172.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org