________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર સાધ્વમાં જેટલું અધિક સામ્ય ઊપજે છે તેટલું આ અનુમાન અધિક દઢ બને છે.*
હવે કઈ કહી શકશે કે, મોબસ્કવર્ગ અને પૃષ્ઠવંશયુક્તવર્ગ જો કે અતિશય ભિન્ન છે પણ તેના પૂર્વજ એક જ હતા. પતંગિયા પટેન અને માણસના તદ્દન આરંભના કૃમિતીય પૂર્વજ એક જ હતા માટે ચક્ષુની સામ્યતા પૂર્વજ પાસેથી કેમ નહિ મેળવી હોય? પણ એ સંબંધમાં બર્ગસન કહે છે કે, આવા નાજુક ચનો ઉદ્ભવ થતા પહેલાં જ મોલસ્કવર્ગ અને પૂષ્ટવંશમુક્તવર્ગ વિભક્ત થયા હતા, એટલે તે જે વખતે વિભક્ત થયા તે વખતે એ નાજુક ચક્ષુનું અસ્તિતવ નહિ હોવાથી આનુવંશિક સંસ્કારથી તે પ્રાપ્ત થવાને સંભવ ન હો,
"Pure mechanism would be refutable and finality in the special sense in which we understand it would be demoustiable in a certain aspect if it could be proved tba: life may manufacture the like apparatus by unlike means on divergent lines of evolution; and the strength of the proof would be proportional both to the divergency between the lines of evolution thus chosea and to the complexity of the similar structures found in the an."
Bergson, Creative Evolution.
“We find the same essential parts in each, composed of analogous elements. The eye of the Pecten presents a retina, a cornea, a lens of celular structure like our own. There is even that peculiar inversion which is not met with, in general, in the retina of the invertebrates. Now, the origin of mollusks may be a debated question, but whatever opinion we hold, all are agreed that mollusks and vertebrates were separated from their common parent Stem long before the appearance of an eye so complex as that of the Pecten. Whence then the structural analogy ?”
Bergson, Creative Evolution P. 66.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org