________________
પૂવકથન
કે ધર્મસંસ્થાપકને પ્રમાણભૂત નહિ માનતાં સુસંસ્કૃત મનુષ્યની બુદ્ધિને જે રુચે તે પરથી જ નીતિતત્ત્વને નિર્ણય કરવા ઇચ્છે છે. આ પરથી એમ કંઇ નથી સિદ્ધ થતું કે, નીતિશાસ્ત્રને ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રની જરૂર નથી, કે દરકાર નથી અથવા તેનાં તત્ત્વ માન્ય નથી. હા, એટલું માત્ર કાંઈક ખરું છે કે, આપણે કાઈના વન વિષે જનસમાજમાં કે મનમાં જે નિંદાપ્રશંસાત્મક વિધાન કરીએ છીએ, તેના જ મુ ખ્યત્વે આધાર પકડી, વિવેકબુદ્ધિ અનુસાર નીતિશાસ્ત્ર પેાતાનાં તત્ત્વ નિયત કરે છે. એ શાસ્ત્ર
આપ્તવાયે! ' ના આધાર ગ્રહણ કરે છે; પણ એ આધારને મુખ્ય સ્થાન આપતું નથી.
ધર્મની વ્યાપક કલ્પનામાં ચાર બાબતને અંતર્ભાવ થાય છે. ૬. એક પ્રકારની ઉચ્ચતમ વૃત્તિ. ૨. તત્ત્વજ્ઞાન, ૩, ધાર્મિક વિધિ, પૂજનઅર્ચીન, લગ્નાદિ સંસ્કાર કાણે, ક્યારે, કાની સાથે, કેવી પદ્ધતિથી કરાવવા વગેરેની મીમાંસા, ૪. પ્રભુ અને માનવ તથા વિષ્ણુ, શિવ અને બ્રહ્મા, ક્રાઈસ્ટ અને આકાશમાંના પિતા એમને પરસ્પર કવે! સબંધ છે, પ્રભુએ ક્યારે અને કેવા અવતાર ધારણ કયાં, તથા તે વખતે જે આચાર કર્યા તે કેમ અને કેવી રીતે યેાગ્ય હતા વગેરે પ્રશ્નોના શાસ્ત્રજ્ઞાએ જે નિય આપેલા હોય છે તેને વિચાર. આમાંના ચોથા અંગને અંગ્રેજીમાં થિયોલૉજી ( Theology) કહે છે અને આપણે તેને ક્ષણવાર ‘ દેવમીમાંસા ધર્મા ” કહીશું. એ તે ખુલ્લું જ છે કે, દેવજ્ઞાનાત્મક ધર્મ જાણનારા માણસ ધાર્મિક જ હાય છે એવું કઈ નથી હોતું. તા માણસાના ધર્મ સંબંધી કેવા વિચાર છે તેની તેને સારી માહિતી હાય છે અને તેમાં સમભેદ કયા છે તથા તેની એકવાક્યતા શક્ય છે કે નહિ વગેરે બાબતેનું તે અતિ વિદ્વત્તાપ્રચુર વિવેચન કરી શકશે, પણ તેની વૃત્તિ ધાર્મિક જ હશે એમ કહી શકાશે નહિ. બીજું, ધર્મ એટલે પવિત્રોત્તમ વૃત્તિ એમ કહેવામાં આવે, તે એક સીલ ખ્રિસ્તી મનુષ્યને ધમ' અને હિન્દી ગૃહસ્થને ‘ ધમ ’એક જ હાઇ રશકે; પણ ઉભયના લૌકિક ધ ભિન્ન છે. એક મુસલમાન સુધ્ધાં હિન્દુ તથા ખ્રિસ્તી ધર્માંશાસ્ત્રોમાં નિપુણ હાઈ શકે છે. કારણ એ વિદ્વત્તાને પ્રશ્ન છે, શીલ કે
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org