SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ નીતિશાસ્ત્રપ્રવેશ સ્વતંત્ર (Autonomous) અતિ પણ છે એ વિચારવા એગ્ય છે કે બગસન કિકાવાર છે, બગસનનું નામ જીવશક્તિવા લાકેની યાદીમાં દાખલ કરવું જ પડે તેમ છે. હમ તેનું માને વિશે વધેલું હોવાથી તેના તત્તનો વિચાર સ્વતંત્ર રીતે કંઈક વિસ્તારથી કરવાનું આવશ્યકતા છે. પ્રાણીનો વિકાસ જીવર્ભિશાકના યોગથી થાય છે; પરાસ્થતિ તો ફક્ત તેનું નિયમન કરે છે. એ વાત જીવશક્તિવાદી (Vitalists) લોકાની માફક જ બર્ગસન સ્વીકારે છે. ફેર માત્ર એટલું જ છે કે એ શક્તિને તે જુદુ નામ આપે છે. તે તેને જ શક્તિ (Vital force) નું કહેતાં જીવપ્રેરણા Elan Vitale (Vital impulse or impetus or push) કહે છે. એ જીવશક્તિ કિવા જીવપ્રેરણા કેઈ સ્વતંત્ર પદાર્થ તરીકે માનતું નથી માત્ર એટલું કહેવામાં આવે છે કે એ શકિત” છે. એ વાત સજીવ વસ્તુ માં વાસ કરી વિકાસ પામવાની પ્રેરણા કરે છે એ કહેવાથી તેને સ્વતત્ર દેવ કે પદાર્થ માનવાને કારણ નથી. તથાપિ આ મુદ્દો બગસાનો ધ્યાનમાં વિશેષ વખત રહેતો નથી. તેની માતા કાવ્યાત મેક અને અલંકારપૂર્ણ છે અને તે આ જીવ પ્રેરણાનું વર્ણન કરે છે ત્યારે આપણી એવી ભાવના થઈ જાય છે કે, એ પ્રેરણાને શક્તિ અથવા અહંકાર છે, વિચારશક્તિ છે અને તે દાવપેચ કરે છે, કદી નમ્ર બની જઈ દાવ સાધી લે છે તે કદી અન્ય માર્ગો સાથે * The main question of Vitalism is not whether the processes of life can properly be called purposive: it is rather the question if the purposiveness in those processes is the result of a special constellation of factors known already to the sciepces of the inorganic or if it is the result of an autonomy peculiar to the processes themselves. Driesch : 'The History and Theory of Vitalism'. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy