SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ઘડિયાળનાં ચક્ર કંઈ પણ ઉદેશ રાખીને કરેલાં હોય છે, પણ એક જ ચક્ર ભાગી ય છે તે તેને બરાબર બનાવવાની શકિત ઘડિયાળમાં હોતી નથી. ચક્રની વાત તે ઠીક છે ! એક દાંને પણ બનાવાની શકિત તેનામાં નથી હોતી. પરંતુ લૂટિયાં $ ભાગ કાપી નાખવા છતાં મૂલભૂત પેશીમાંથી નાના આકારનો પણ સવા વયવપૂર્ણ લૂટિયસ નીકળે તે નવાઈ જેવું છે. આ ઉપાય જણાય છે કે, સર્વ જીવની નહિ હોય તો પણ નિદાન કેટલાક જીવોની ઉત્પત્તિ તે ઉદ્દેશપૂર્ણ છે. લેટો કેવા ઘડિયાળનું ચક્ર કઈ પણ ઉદ્દેશ રાખીને મનુષ્ય બનાવેલ છે પિત્તળધાતુને લે કરવાનું નથી હોતી કે ચક્ર બનાવવાનો આગ્રહ ' નથી હોત; પરંતુ લૂટિયસની પેશીને એક પ્રકારના વિશિષ્ટ આગ્રહ જણાય છે. તે પેશી જે જડ પદાર્થ જેવી હતી તો ત્રણ ચતુર્થાંશ ભાગ કાપી નાખવા છતાં અવંગયુકત લૂટિયસ નિર્માણ થયો ન હતો. જડ પદાર્થ અને તેના રાસાયનિક મિશ્રણના જે નિયમ આપણી જાણમાં છે તે પરથી એવા પ્રકારના વર્તનની ઉપપત્તિ લાગી શકતી નથી. આગળ ઉપર જડ પદાર્થને ગુગધર્મ પરથી એની ઉપષત્તિ લગાડી શકાશે તે સ્કિન મહેલ ધસી પડશે, પણ આજે તે લૂટિયસની પિશીમાં જડશક્તિથી કંઈ પણ ભિન્ન, આગ્રહી, ઉદ્દેશપૂર્ણ અને of their equipotentiality and of their harmonious working that the experimental results can be what they are. Among embryonic organs the cleavage stages and the so-called gerin-layers, for instance, are harmonious - equipotential systems take from the blastula of a search in whatever you like ( but not more than three quarters and the rest will always develop a very small but complete "Pluteus." Driesch: The History and Theory of Vitalism. P. 208–209. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy