SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ એ જીવના સર્વ અવયવ નિર્માણ કર્યો. આથી એ જીવ બળહીન બન્યો પણ તે જીવબિંદુને જે વિશિષ્ટ પ્રકારને જીવ નિર્માણ કરે હતો તે તો થયો જ. પરિસ્થિતિ જે કંઈ કરવા માગે તે સ્વસ્થતાથી જોઈ રહેવાને તે તૈયાર ન હતું એટલું આ ઉપરથી સિદ્ધ થાય છે. સુકાયેલા લાકડાને કંઈ પલ્લવ ફૂટતો નથી, કેમકે તે લાકડામાં તેની શક્તિ હોતી નથી. લૂટિયસના કેટલાક અવયવ નષ્ટ કરવા માટે કેટલીક પેશીને મારી નાખી હતી છતાંયે તે છે પિતાની અંતઃ શક્તિથી યોગ્ય પેશી પુનઃ નિર્માણ કર, એ ઉપરથી વિશિષ્ટ પ્રકારને જીવ ઉત્પન્ન કરવાને “ઉદેશ” મૂલભૂત જીવબિંદુમાં હોવો જોઈએ એમ સ્પષ્ટ થાય છે. કેવેલીના ( Cavallina) જીવ પર પ્રયોગ કરતાં પણ એવું જ જણાઈ આવ્યાથી ડીસ્ક પિતાને સિદ્ધાંત મજબૂત • બન્યાનું જણાવે છે.* * 'Analytic experimental embryology - Entwicklungs - mechanic as Roux has called it — has been able to show that there are many kinds of embryonic organs or even animals which, if by an operation deprived of part of their cells, behave in the following way :- Of whatever material you deprive these organs or avima!s, the remainder (unless it is very small ) will always develop in the normal manner, though, so to speak, in miniature. That is to say : there will develop out of the part of the embryonic organ or apirnal left by the operation, as might be expected, not a part of the organisation, but the whole, only on a smaller scale. I have proposed the name of harmonious equipotential systems for organs or animals of this type; they are 'equipotential because all their elements (cells) quite evidently must possess the same morphogenetic 'potency;' otherwise the experimental result would be impossible, and their elements work 'harmoniously' togather in each single experimental case. It is only on the basis Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy