SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ " ( sympathy ) પપાળી ઉત્તેજિત કરી તમે સાધારણ માણૢસને પાપકર્મોથી પરાવૃત્ત કરી શકશેા; પણ કોઈ તામસી સ્વભાવને, નાસ્તિક, સાહસી અને અવળા કાળજાને માણસ જે કહેશે કે મને લેકના દુ:ખની દરકાર નથી, કાયદાના મને ભય નથી, ( કારણ, કેવા પ્રસંગે કેવી રીતે કાયદાને! ભંગ કરવાથી ગુના દખાઈ રહે છે તે હું જાણું છું), સ્વનક સવ ઢાંગ છે, હું તે મારું સુખ જ જોઇશ; ' તે! એમ કહેનાર માણસને ‘ સ્વસુખ ' જ પ્રત્યેક માણસનું ધ્યેય હોય છે અને હેવું જોઈએ, એમ કહેનાર વિકાસવાદ કંઈ પણ કહી શકશે નહિ; એ વાત લેસ્લી સ્ટીફન સ્વીકારે છે; પણ તરત જ વિકાસવાદના સમનાથે કહે છે કે, એવું શાસ્ત્ર ક્યાં છે કે, સ્વસુખ જ ધ્યેય હેાવું સદાચારસ`પન્ન માણસનું ધ્યેય કેવળ સ્વસુખ નથી હેતું. કહે છે કે, જેના હૃદયમાં સાત્ત્વિક પ્રેમ વસે છે. કિવા મસ્તકમાં વિવેકબુદ્ધિ જાગ્રત છે તે માણસને સ્વસુખની આહુતિથી પરસુખ અધિક સાધ્ય થતું જણાય છે તે તે પેાતાનું અલ્પસુખ ત્યજી દઈ પરા માટે મથે છે.” *. પરંતુ આવું કબૂલ કરવું તે વિકાસવાદી * જોઈએ ? અનુભવ ૩૪૪ * A thoroughly selfish man prefers to spend money on gratifying his own senses which might save some family from misery and starvation. He prefers to do so, let us say, even at the cost of breaking some recognised obligation-of telling a lie, or stealing. How can we argue with him? By pointing out the misery which he causes ?.....But if, for any reason, the man is beyond the reach of such dangers; if he is certain of escaping detection, or SO certain that the chance of punishment does not outweigh the chance of impunity, he may despise our arguments and we have no more to offer......By acting rightly, I admit, even the virtuous man will sometimes be making a sacrifice; and I do not deny it to be a real sacrifice; I only deny that such a statement will be conclusive for the virtuous. man. @il...... His own happiness is not his ultimate Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy