SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ નીતશાસ્ત્રપ્રવેશ * કેટલું અને કથારે નિયમન કરવાથી લાભ થશે તેને લાંખે વિચાર કરીને ચાલવું પડે છે. તેમ નથી બનતું તે સુખતા અંશથડે જ મળે છે. અપરિમિત ભાજનપાનાદે વિષયભાગ ભાગવવાથી પછીથી કુદરત શાસન કરે છે અને વિષયભાગની શક્તિ ઓછી થાય છે ત્યારે સદ્વિવેકબુદ્ધિ કહે છે કે મનમાં આવે તેમ કરવું એ યાગ્ય નથી. વિવેકને કુદરતના શાસનની માફક જ રાજદંડ અને લેાક્રમતથી ડરવું પડે છે. ચોરી કરીને પૈસ પ્રાપ્ત કરવામાં સુખ જણાય છે પણ રાજદડતા ભય કહે છે કે, ‘એવા સુખના ઉપભે!ગ લઈશ નહિ. ' દાનધમ ન કરીએ, ગંદાં કપડાં પહેરીએ કિંવા પરસ્ત્રી રાખીએ તે! તે માટે કુદરત કઈ ખેાલતી નથી, રાજ પણ કઈ કરી શકતું નથી; પર ંતુ એ ક્ષણિક સુખદાયી કર્મો કરવાથી લેાકેા ધિક્કારે છે. માટે તેનું પાલન સુખની દૃષ્ટિએ જ ખરાબ છે એમ આપણી દૂરદૃષ્ટિ અથવા વિવેકદ્ધ કહે છે.એકાદ વખતે એવે! પણ્ પ્રસંગ આવે છે કે, તે વખતે ચારી, ભિચાર વગેરે દુષ્કર્મો કાઈ ન જાણી શકે તેવી રીતે કરવાથી કુદરતના ભય નથી હાતે, રાજદંડના ભય નથી હાતા અને લેાકમતને પણ ભય નથી ડાતા; (કારણ લે! તે જાણી શકતા નથી પરંતુ એવા સમયે સુધ્ધાં આપણે ઉપર જણાવેલ કમ કરવા તત્પર થતા નથી તેનું કારણ એ હાય છે કે, આપણું મન આપણને 'ખશે. એવે ભય હાય છે. લેાકાએ કરેલી ચારી ખરાબ, લેાકેાએ કરેલી ગંદકી ખરાબ વગેરે પ્રકારની ભાવના પ્રથમ સ્વાભાવિક રીતે જ છે, પણ પછીથી કે ભાવના પેાતે કરેલા કુવન માટે છે એ વાત ઉપર આવી જ ગઈ છે. એક દરે કહેવાનું એટલું છે કે, હાલમાં આપણું મન પૂર્ણ વિકાસ પામેલું નહિ હાવાથી કેટલીક વખત તે ભળતા જ સુખ તરફ ધસે છે અને કુદરત, રાજા, લેાકમત, કે પેાતાના વિવેકી મનના ભયથી આપણે અટકી જઈ એ છીએ તેનું કારણ એ ડ્રાય છે કે, અલ્પ સુખના લે।ભમાં વિશેષ સુખથી વિમુખ થવાય નહિ. પરંતુ આપણે નીતિવિકાસના છેલ્લા પગથિયે પહેાંચીશું એટલે આપણું મન અસદ્ભા તરફ એટલે અપસુખકર ઉદ્ભવે ઉદ્ભવે મા તકે ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy