________________
૩૧૬
૩૧૬
નીતિશાસ્ત્રપ્રવેશ દિવસ સુધી રાખનારી. Marsupials) :
ચતુપાદજાતિ
વાનરજાતિ
નરતિ
સર્પ જાતિમાંથી પક્ષીત નીકળી અને તેમાંથી જ સસ્તન જાતિ નીકળી; અર્થાત પક્ષી અને આપણે પિતરાઈ સંબંધ છે ! પક્ષી અને માણસની સર્પ જાતિમાંથી ઉત્પત્તિ હેવાનું કહેવું એ ચમત્કારિક દેખાય છે; પરંતુ નીચેની વાત ધ્યાનમાં રાખવાથી એ ચમત્કારિકત્વ થોડું ઘણું ઓછું થશે. (૧) પૂર્વે કેટલીક સપ જાતિને પાંખે હતી એ વાત ભૂગર્ભમાંથી મળી આવતાં હાડપિંજર પરથી સિદ્ધ થાય છે. દાખલા તરીકે રેલિંકસ ( Rhampho rhyncus) સપંજાતિને પાંખે હતી. ( આ જતિના સપનું હાડપિંજર એરિયામાં જ્યરેસીક કાળના ભૂસ્તરમાં પુરાઈ ગયેલું મળી આવ્યું છે.) (૨) બીજી બાજુએ કેટલાંક પંખીની પાંખે એટલે સુધી નાની હોય છે કે જેનારને મોટા કેશ હોય તેવી લાગે છે. દાખલા તરીકે, એરિક્સ (Apteryx) પક્ષીનું ચિત્ર જેવું. (૩) આચિપ્ટેરિસ (ArchaeopteryX) પક્ષીના હાડપિંજર તરફ જોઈએ છીએ તો તેમાં કેટલાક સર્પ જાતિના અવશેષ દેખાય છે. (અ) તેને કાંચીડા જેવી પૂછડી છે. (આ) આંગળાં તદ્દન અલગ છે–પક્ષીની માફક વચ્ચેની ચામડીથી જોડાયેલાં નથી. (૪) વડવાગોળને આપણે પક્ષી સમજીએ છીએ; પણ તે શાસ્ત્રદૃષ્ટિએ સસ્તન વર્ગમાં (એટલે કે વર્ગમાં માનવ પ્રાણીને જન્મ થયો છે તે વર્ગમાં) ગણાય છે.
આ સંબંધમાં ડકમેલ (Duck-mole) નામના પ્રાણીનું દષ્ટાંત અતિ બેધપ્રદ છે. એ પ્રાણી કેટલાંક વર્ષ પર આસ્ટ્રેલિયામાં
* કેટલાક પ્રાણીશાસ્ત્રવેત્તા માસ્યુપીયલ્સના માનવ-પૂર્વજોને માન આપે છે; પણ તેઓ કહે છે કે, તેનું અને માનવનું એક લોહીનું સગપણ ન હેતાં પિતરાઈપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org