________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૧૫
હશે તે તે ટ્રક ગરદનનાં થવાથી જીવનની હરીફાઈમાં થેાડા કાળમાં નષ્ટ થયાં; લાંબી ગરદનનાં મૃગેનાં બચ્ચાં સ્વાભાવિક રીતે જ લાંબી ગર્દનનાં હતાં, પણ તેમાંયે જે વિશેષ લાંબી ગરદનનાં હતાં તેમની પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ સારી બની અને એવા ક્રમ ઘણી સદી સુધી ચાલુ રહેવાથી મૃગેાની ગરદન અધિકાધિક લાંબી થતી ગઈ અને છેવટે જીરાફની અતિ ઉત્પન્ન ઈ.
(
"
હવે વિકાસવાદને અનેકમજલી વિસ્તૃત મહેલ જે બાબતના પાયા પર ઉમે! થયેલા છે તે બાબતને ટૂંકામાં ઉલ્લેખ કરવાને હરકત નથી. (૧) બાળકમાં કુદરતી રીતે જ પિતૃગુણથી કઈ પણ ભિન્નતા હૈાય છે, (૨) એવા ભિન્ન ગુણમાંના કેટલાક જીવનને અનુકૂળ અને કેટલાક પ્રતિકૂલ હોય છે, (૩) જગતમાં મુખ ઘણાં અને અન્ન થાડુ, એવી સ્થિતિ હાવાથી જીવનકલહ છે, (૪) આ જીરકલહમાં ટકી રહેવાને આવશ્યક ગુણભેદ જે પ્રાણીમાં આવેલા હાય છે તે જીવનકલદ્રમાં ટકે છે અને બાકીનાં પાછાં પડે છે તથા કાલાંતરે નષ્ટ થાય છે, (૫) આવી રીતેના જીવનાનુફૂલ ગુણભેદ દરેક પેઢીમાં વધતા જવાથી કાલાંતરે તેમનું બળ એટલું વધી પડે છે કે, મૂળભૂત પૂજોમાં અને આ ગુણ વકાસથી ઉત્પન્ન થયેલી જાતિમાં ઘણો તફાવત દેખાય છે અને તે તદ્દન ભિન્ન જાતિ જણાવા લાગે છે. આ તત્ત્વા ધ્યાનમાં રાખીને કાઈ માણસ ખતની પૂર્વપર ંપરા નીચે પ્રમાણે જણાવે તે! આશ્ચય જેવું કઈ નથી.
એકપેશી છવતિ ( UniceIlular organism )
અનેકપેશી જીવજાતિ
1 જલસ ચારી મત્સ્યજાતિ
જલસ્થલમ ચારી મત્સ્યજાતિ
સર્પાતિ (Reptiles)
દ્વિજહેરવાન જાતિ (બાળકને પેટ બહારની કાથળીમાં કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org