________________
ક
નીતિશાસ્ત્રપ્રવેશ
અને તે એ શાસ્ત્ર જ્યાં
અસમાધાન થઈ ઉભયમાં કલહ થવાના સ`ભવ છે. એ કલહમાં નૈતિક આકાંક્ષાના પક્ષ પ્રબળ બનશે તે તેને સત્યત્ર પ્રાપ્ત થશે, તાર્કિક પ્રમાણને જય થશે તો તે ખરા ઠરશે, માણ્યે એમાંથી કયા પક્ષ તક્ જવું, એ પ્રશ્નમાં અર્થ નથી. કેમકે એ વાત આપણા હાથની નથી, કાના આત્મા માટે આધિભૌતિક શાસ્ત્રનાં પ્રમાણેાને ખાટાં ગણવાનું અશક્ય બનશે લઈ જશે ત્યાં જવાને તૈયાર થશે. એ શાસ્ત્ર ધર્મ, નીતિ, પ્રેમ, ઈશ્વર, દેશાભિમાન વગેરે ઉચ્ચ ભાવનાનું પૃથક્કરણ કરી તેનું સત્યાનાશ કાઢશે તે પણ તે ડગમગશે નાંહે ઈશ્વર મરે, પ્રેમ બળે, નીત રસાતળે પહોંચે, ગમે તે થાય તોપણ ‘આધિભૌતિક શાસ્ત્રને જ હું સત્ય માંનીશ' એટલે સુધી કહેવાની તૈયારી ધરાવનારને માટે કઈ જ કહેવાનું નથી. તેને આત્મા ઉચ્ચ ભાવનાથી વિખૂટા થવામાં દુભાશે, પણ નિરુપાય માની તે છૂટે પડશે. જેમ રામે પ્રના હિત માટે રાજ્ય ë૩ તેમજ આધિભૌતિક શાસ્ત્રજ્ઞ પ્રેમ, ધમ અનેસ ઉચ્ચ સાત્ત્વિક, ઉદાત્ત ભાવનાને ત્યજી દેશે. એમાં કઈ પાપ હાય એમ આ લેખકને લાગતું નથી; પણ એકાદ ધર્મ શાસ્ત્રજ્ઞ આધિભૌતિક શાસ્ત્રના પ્રમાણને દૂર રાખવા સફ્ળ થાય તો તેને દેખ શા માટે આપવા અથવા તેને પાપી માનવાને શું કારણ છે? આધિભૌતિક શાસ્ત્ર પેાતાના ક્ષેત્રમાં જ કાં પૂર્ણત્વ પામ્યું છે ? વસ્તુના સર્વ ગુણધમ હજી કેાની ણમાં છે ? જીવ એટલે શું તે કાણું કહી શકે તેમ છે ? જ્યારે સ્થિતિ આવી છે ત્યારે આધિભૌતિક શાસ્ત્ર નીતિશાસ્ત્રનાં તત્ત્વ ખાટાં હાવનું કહેવાના અગ્રહ શા માટે રાખવા ? એવા વિરાધ ન ઉદ્ભવે એ જ ડીક, પણ તે ઘણી વાર ઉપસ્થિત થાય છે. બે પ્રિય વસ્તુમાંથી એકાદને ત્યજવાને કઠિન વખત આવે છે તે! શ્રેણી વખત આત્મા હઠની પરાકાષ્ઠાએ જતા નથી પરંતુ ક ંઈ પણ તાડજોડ કરવાને પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાક પ્રસંગ એવા હાય છે કે, તે વખતે કે.ઈ પણ એક નિણૅય કર્યાં સિવાય ચાલતું નથી; એવા પ્રસ ંગે માણસ કાઈ પણ એક પક્ષને મળે છે; પણ આત્માના એકવાક્યતા થવાથી જે આનંદ થાય છે તે તેના
સર્વ અંગતી નસીબમાં રહેતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org