________________
નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા
૨૭
હું રહે, અર્થાત્ તારાની શુક્તિ પણ નાશ પામશે. જગત એટલું ડુ થઈ પડશે કે કાઈ પણ સ્થળે જીવજંતુ દૃષ્ટિએ નહિ પડે. સજીવનું રહેવું જ અશક્ય બનશે. જ્યાં ત્યાં પ્રેતકળા દેખાશે, દેખાશે' કહેવું એ પણ ખાટું છે, કેમકે, તે સમયે કાષ્ટ જોનાર જ રહેવાના નથી. સાદે સુક્ષ્મ છત્ર જીવી નહિ શકે તે પછી ઉચ્ચ પ્રકારના પ્રાણીની શી આશ!? અને તાંત્ત્વક વિચાર કરનાર, નીતિબંધન માનનાર, સૌંયુક્ત ચિત્ર, કાવ્ય વગેરે કરનાર માનવ પ્રાણી ક્યાંથી રહેવાના ? હાલ જે ગ્રંથા, જે ચિત્રો, જે પુસ્તકભંડારા અસ્તિત્વમાં છે તેમાંનું એકાદ પુસ્તક પ્રલયકાળે ઊધઈનું ભક્ષ્ય ન બને અને લાખે! વધુ જેવું તે તેવું રહે પણ તેને શે. ઉપયે!ગ ? તેને વાંચનાર કાપ્? પુસ્તક, ચિત્ર વગેરે ક્ષુલ્લક વનની શી જરૂર છે? તે સમયે ધમ ાંહે રહે, નીતિ નહિ રહે, વિદ્યા નહિ રહે, કઈ યે નહિ રહે, જ્યાં ત્યાં ભમય સ્થિતિ થશે અને હાલમાં ‘હું હું' કરનાર રાષ્ટ્રનું નામનિશાને નહિ રહે તે અન્યની વાત શી કરવી ? હાલમાં પતિવ્રતા સ્ત્રી આારી, ક્રોધી, કે તામસી પતિ માટે જે કષ્ટ સહન કરે છે, પ્રેમાળ માતા પેતાના બાળક માટે જે શ્રમ પહન કરે છે અને દેશાભિમાનીએ સ્વદેશ માટે જે પ્રયત્ન કરે છે. તેમાંની એકે વાતનું તે વખતે સ્મરણે નહિ રહે; કેમકે તે વખતે માતા નહિ રહે, પતિ નહિં રહે. સ્ત્રી નહિ રહે, બાળક હિ રહે - સર્વત્ર અંધકાર, શીતતા, પ્રેતકળા, ઉદાસીનતા વગેરેનું સામ્રાજ્ય પ્રવશે. શીતતા, ઉદાસીનતા વગેરે શબ્દ ચે!જ્યા છે પણ તે સુધ્ધાં નિરક છે. કેમકે શીતોષ્ણાદિ ભેદ સમજનાર અને આનંદી કે દુ:ખી બનનારા પ્રાણી જ નહિ હૈાય. માતાને લાગે છે કે, મારા લાડકે, પુત્ર મને સ્વÖમાં આવી મળશે, પતિનિષ્ટ વિધવા માને છે કે, આ જન્મમાં નહિ તે! આવતા જન્મે પતિમિલન થશે, સ્વદેશભક્ત માતે છે કે હું મરીશ તે ભલે પણ ભવિષ્યની પ્રજા મારા દેશબંધુ મારા અને મારા જેવા અન્ય માણસાન! સ્વાત્યાગથી સુખી
-
હાલમાં આ સબંધમાં શાસ્ત્રજ્ઞાના અભિપ્રાય બદલાયા હૈય એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org