________________
૧૧
નીતિન દેહ અને નીતિનો આત્મા जीर्णानि वस्त्राणि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥
શ્રીમદ્ ભગવદ્ગીતા. કોઈ પણ સમજુ માણસ સ્વીકારશે કે, આપણે આત્માનું જે સાવક સ્વરૂપ છે, તેનું સર્વાને વિકસન થાય, તેનું સર્વશ્રેષ્ઠ, યુદ્ધ અને પવિત્ર સ્વરૂપ આપણે જેવું – ટૂંકામાં આત્મપ્રાપ્તિ – એ આપણું ધ્યેય છે. એ બેય એક તારા સમાન આકાશમાં રહે તે કોમનું નથી. તે આ કર્મભૂમિ પરના વ્યવહારમાં ઊતરવું જ જોઈએ. હૃદયમાં કેવળ ગુપ્ત કે સુપ્ત હેનારું ધ્યેય ખરી રીતે એય જ નથી. જેની આપણા વર્તન પર કંઈ જ અસર થતી નથી તે એયની વાણીથી ગમે તેટલી પ્રશંસા કરવામાં આવે પણ સમજવું કે તે આપણું ધ્યેય થી. મનમાં એકાદ પુરુષાર્થની કલ્પના આવે કિવા કોઈએ કરેલો સ્વાર્થ ત્યાગ કિવા દર્શાવેલું ધય જઈ તેની આપણે પુષ્કળ પ્રશંસા કરીએ તે તે પુરુષાર્થ કલ્પના કિવા વયંપ્રશંસા આપણે માટે પુણ્યપ્રદ કિવા ભૂઘણાવહ બનતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org