________________
સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૭૭ સાથે કેવી રીતે વર્તવું એ સાદી વાત વિષે કહ્યો છે. સ્ત્રી સાથે કેમ વર્તવું, પરધર્મી તથા પરદેશી લોકો સાથે કેમ ચાલવું વગેરે વિષે તે કંઈ પૂછશે જ નહિ. હાલના પ્રમાણમાં પૂર્વે એ પ્રશ્નને નિર્ણય બદ્ધ સહેલે હતો. સ્ત્રી અવળચંડી છે ને ? મારે ચાર લાત અને પાંસરી કરે ! પુનઃ તેવું વર્તન રાખે તે પુનઃ ઝાપટે ! અરે તેને મારી નાખે અથવા હાંકી મૂકો એટલે બસ. હાલની સ્ત્રી પતિ સાથે ઉખલતા બતાવે છે તે અતિ સૂક્ષ્મ હોય છે. ઠીક, તેને મારવામાં આવે તે લોકનિંદાને ભય લાગે છે તેમજ આપણું મન પણ આપણને ડંખે એવો સંભવ હોય છે, કેમકે બધા પત્નીનો અપરાધ સુમ હોવાના કારણે એ અપરાધ તને છે કે પોતાને છે એ વિશે નિર્ણય કરવાનું કઠિન થઈ પડે છે અને તેને અપરાધ નક્કી થાય છે તો પણ એમ લાગે છે કે, સોમદા મને સારી રીતે ઉપયોગ કર્યા પછી નિરુપાયે દંડનું આ વલંબન કરવું. “દંડ ને ઉપયોગ થતો નથી તે પણ તેને કાઢી મુકાતી નથી. કારણ, બાળબચ્ચાં થયેલાં હોય છે અને લોકો શું કહેશે એ ભય હોય છે. એવી એક બે નહિ પણ સેંકડો અડચણ છે. સ્ત્રી ઉઠંખલ હોય છે તે જ આવા પ્રશ્ન સૂમ અને નાજુક બને છે એમ કંઈ નથી. પ્રેમી હોય છે તે પણ તેવું જ બને છે. જંગલી માણસને પત્ની પર પ્રેમ હશે તે તે તેને સારું સારું ખાવા પીવાનું અને પાથરવાને ચામડું આપશે, બહુ બહુ તે બીજી સ્ત્રી કરશે નહિ. અન્નપાણી અને વસ્ત્ર આપવા સિવાય સ્ત્રીનું અન્ય કઈ બંધન તેને લાગતું નહોતું. શત્રુ માથે યુદ્ધ કરવા જવાનો પ્રસંગ આવતાં સ્ત્રીને છોડીને જવાનું મારું લાગતું હશે; પણ “હું મરીશ તે બીજે ધણી કરી લેશે” એવો વિચાર કરી તે યુદ્ધ જતો હશે, પરંતુ હાલમાં સ્ત્રી પર પ્રેમ હોય છે તે કેટલાયે નાજુક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સ્ત્રી પર પ્રેમ હોય છે ખરે પણ દેશપર સુધ્ધાં તેટલે પ્રેમ હોય છે; વળી વિદ્યાભિરુચિ, તે ઉપરાંત સામાજિક રીતરિવાજનાં બંધન અને કર્તવ્ય હોય છે; સ્ત્રી સંબંધમાં તેને આભૂષણ ઘડાવી આપવાની ઇછા હોય છે, તેમાં વળી કોપયોગી ફંડમાં – અમુક પ્રસારક કુંડ, તમુક સંવર્ધન ફેડ, આ અનાથાશ્રમ, તે હિતકારક મંડળ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org