________________
૨૩૨
નીતિશાસ્ત્રપ્રવેશ
છે, ત્યારે તેની સદસદ્વિવેકબુદ્ધિને અંકુર ફૂટયો છે, એટલુ જ પુરુત્યાત્મક વિધાન કહી શકાશે,
આ અંકુર ફૂટવા પહેલાં મનેઃમય ભૂમિકામાં ધીમે ધીમે તે ખીજ વિકાસ પામતું હેાય છે એમ બાળકના મતાવ્યા પાર તરફ સમપણે જોનારને જણુાઈ આવ્યા સિવાય રહેતું નથી. ‘હું, મારું’ વગેરે. અહંભાવાત્મક શબ્દના ઉચ્ચાર થત પૂર્વે પણ મળ ગુસ્સાને એળખી શકે છે અને અન્ય પર ગુસ્સે પશુ થાય છે. તેને અપરાધ હોય છે ત્યારે તેના તરફ સહજ કરડી નજરથી પણે જોઈ એ છીએ અથવા ઉપરેાધિક રીતે હસીએ છીએ તેપણ તે એશિયાળુ બની રડવા લાગે છે. માતા પિતાને કઈ વાત ગમે છે, કઈ નથી ગમતી એ તે સમજતું હાય એમ લાગે છે; પણુ એ જ્ઞાન અસ્પષ્ટ, આછું, અનિશ્ચિત અને સૂક્ષ્મ વિવેકરહિત હાય છે.તેમાં અહુ ભાવ સ્પષ્ટ નથી હેાતે, તે વાતનું સ્મરણ ક્ષણ વારમાં જ લય પામે છે. માટપમાં આપણને આપણા અપરાધ જેમ જિંદગી સુધી ખેંચ્યા કરે છે, તેમ નાના બાળકના અપરાધને માટે નથી. કંઈ વાત પાપાત્મક છે તેનું સ્પષ્ટ અને અસ્પષ્ટ જ્ઞાન બહુધા પરિસ્થિતિ પર અવલખેલું હાય છે. કાઈ ને પોતાનું બાળક કાગળ, ખડિયેા, કલમ, ચપ્પુ વગેરે હાથમાં લે છે તે બિલકુલ ગમતું નથી. એવા માણસનું બાળક કાઈ વખત તે વસ્તુતે સ્પર્શી કરે છે અને ક ંઈ ઊંધું હતું થઈ જાય છે તે!. તરત રડવા લાગે છે. એ રીત તરફ સખત નજરથી નહિ જોનારના બાળકને કાગળ પત્રાના સ્પર્શથી કંઈ રડવા જેવું નથી લાગતું. આપણને લાગે છે કે નાનાં બાળક કઈ સમજતાં નથી પણ એ વાત ખેાટી છે. તે માબાપને શું ગમે છે, શું નથી ગમતું તે વાણીના ઉદય થતા પૂર્વે ભલેને હૈય • પણ સમજે છે એ વાત ખરી છે અધિક સ્પષ્ટ, અધિક નિશ્ચિત અને અહંભાવ ભાત જોઇ એ, પાણી જોઈએ વગેરે બાળક ખેલતા પૂર્વે સમજતું હાય છે અને ઈશારતથી પોતાની એ ઇચ્છા વ્યક્ત પશુ કરે છે.
અસ્પષ્ટ રીતે સમજાતું
* અહંભાવ જ નીતિનેા પાયે છે અને (ક્ષુદ્ર) < અહંભાવ નષ્ટ ચા એ જ નીતિની પૂર્ણાવસ્થા છે,' એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
Jain Education International
કાળાંતરે એ જ્ઞાન
વિશિષ્ટ બને છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org