SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નતિપ્રામાય અથવા નીતિ સમર્થન ૨૫૩ નથી. તેને નરક કે તુરંગને ભય આપી ટાઢ પાડી શકાશે; પણ તે લાંબે વખત ટકી શકે નહિ. સુખ, કીર્તિ, સ્વર્ગ વગેરે આમિપ છે અને દુઃખ, અપકીતિ, નરક એ ભૂત છે. નીતિને ઉગમ, આધાર, પ્રમાણુ, સમર્થન સર્વ કંઈ અંતરાત્મામાં છે. અંતરાત્માની સાક્ષીને સાચી કેમ માનવી એ પ્રશ્નનો ઉત્તર નથી, પણ એના ઉત્તરની જરૂર નથી. સૂર્યને પ્રકાશ બતાવવાને એક સુદ દીવાની જરૂર કેઈ એ બતાવી છે ખરી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy