SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ મન મખણ કરતાંયે મૃદુ હોય છે પણ એ પ્રસંગે વજ કરતા કાર બની શકે છે. ખરો પુરુ પત્રક (Super-man) તે જ કે જે ઉચિત પ્રસંગ જોઈ કમળથી પણ કોમળ બને છે અને ખડક કરતાંયે વિશેષ કાર થાય છે. તદપિ અહીં નિરોને મત આપવાનું પ્રયોજન એટલું જ છે કે, કેટલાક નિબળતાથી અજ્ઞાધારક, ક્ષમાશીલ, સૌમ્ય, મૃદુ કિંવા વિનીત બનેલા હૈય છે. તેમનામાં આજ્ઞાને ભંગ કરવાની, વેર લેવાની, અપાય કરવાની, દુર્વિનંત થવાની તાકાત કે હિંમત જ નથી હોતી. તેઓ સદય હોય છે ત્યારે તેમને બાહ્ય શત્રુનો ભય હેતિ નથી, પણ તે વખતે તેઓ પોતાની મનોવૃત્તિના દાસ હોય છે. એ કરતા કે ન્યાયનિષ્ફરતા સ્વીકારી શકતા નથી. કારના સ્વીકારવી એ કર્તવ્ય છે એમ જાણવા છતાં તેઓ કઠોર બની શકતા નથી. એવા લેકની દયાદ્ધતા કર્તવ્યનિષ્ઠાની દ્યોતક નહિ પણ ક્ષણિક સુખલાલસાની દ્યોતક છે. તથાપિ કમળ મનોવૃત્તિ માત્ર જ એવી રીતે દુર્બલતાદ્યોતક હોતી નથી. ઉપર કશું જ છે કે, કેટલાક સજજન વજ જેવા કઠેર અને કમીથી પણ કમળ હોય છે. તેમને સદાચારનું સુખ જોઈતું હોય છે તેથી સદાચાર પ્રિય હોય છે એમ કહેવું એ બરાબર નથી. કારણ સદાચાર શ્રેયસ્કર છે એવી ભાવના હોવાથી તેને તેઓ સ્વીકાર કરે છે. સુખકર હેવાથી નહિ. સુખની આશાથી પ્રેરાયેલે સહેતુક સદાચાર ખરે સદાચાર જ નથી. પરોપકાર, દયાર્દતા, પ્રેમ વગેરે નિષ્કામ હોય છે ત્યારે જ તે મનનું સત્ર દર્શાવે છે. તે સિવાયના સમયે નહિ. સકામ પરોપકારનું કિંવા ઈશ્વરભક્તિનું પુણ્ય બહુ તો સ્વર્ગસુખ આપી શકે; મોક્ષપ્રાપ્તિ કરાવી શકે નહિ; એમ કહેવામાં આવે છે તેને મર્મ પણ એજ છે. સકામ પુર્યની ચોગ્યતા ઓછી હોવાથી કાળાંતરે તેને ક્ષય થાય છે અને પુણ્યક્ષય થયા પછી પુનઃ દુખમય મૃત્યુ લેકમાં કોતરવું પડે છે જ; પણ જ્ઞાનયુક્ત અને નિષ્કામ સદાચારનું પુણ્ય કદી ક્ષય પામતું નથી, તે હંમેશને મેક્ષ આપે છે એમ કહેવાને મર્મ એ જ છે કે, સદાચાર સત તરીકે પ્રિય હોય તે જ ત સર્વોત્કૃષ્ટ સ્થાને રહી શકે છે. સુખલાલસાને પ્રિય રહે સદાચાર એક પ્રકારને દુરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy