________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમન
૨૪૧
પડશે;’. પણ તે માસ ધમકીથી ડરશે નહિં ‘ કાઈ પણ વખતે સુખ અને કાઈ પણ વખતે દુ:ખ ભોગવવાનું છે; તેા પછી આ જન્મમાં સુખાપભાગ લઈશ અને પછી નસીબમાં હશે તે ભાગવીશ' એમ કહેનારનું મુખ બંધ નહિ કરી શકાય.”
અન્થેમ અને પેલેએ ઉઠાવેલી શંકાનું સમાધાન કર્યા સિવાય નીતિતત્ત્વના વિવેચનની સુમતિ સિદ્ધ થાય તેમ નથી. સામાન્ય માણસના વિચાર લઈ એ તે તે ધર્મ ચા, સત્યં વર્, પિતૃકેવો મવ, मातृदेवो भव વગેરે સદાચારપ્રવક કિ`વા પાનિવ ક નીતિતત્ત્વનું પ્રામાણ્ય નીચેના કારણ સારુ માન્ય કરે
છે.
(1) કેટલાંક તત્ત્વ એવાં હાય છે કે તેને પ્રમાણભૂત ગણવામાં નથી આવતાં તે તરત જ કુદરત શિક્ષા કરે છે. દાખલા તરીકે, ‘ આહારવિહારમાં પરિમિત રહેવું ' એ તત્ત્વને તેડીશું તે! માંદા પડાશે કિંવા અશક્ત થવાશે એવી ખાતરી હેય છે. વ્યાયામ કરવા' એ તત્ત્વ પાળીશું ા ફાયદે થશે. આવાં તત્ત્વાનું પ્રામાણ્ય એક રીતે સ્વતઃસિદ્ધ અથવા સ્વયં પ્રકાશિત હોય છે. તે કઈ માણસે કરેલા નિયમ કે રિવાજ કે કાયદાના આધારે રહેલું નથી હોતું. સૃષ્ટિના નિયમ કાઈ પણ કાળે કાઈ પણ પ્રસંગે પરિવર્તન પામતા નથી, એટલે આ પ્રમાણુ સ્વભાઽસિદ્ધ, નિત્ય, સાર્વત્રિક હાઈતે મનુષ્યકૃત નિયમની અપેક્ષા રાખનારું નથી.
(૨) કેટલાક નિયમ એવા હાય છે કે, જો તેનું પાલન કરવામાં ન આવે તેા રાજદ ́ડનું દુ:ખ વેઠવું પડે છે અને પાળવામાં આવે છે તે! રાજપ્રીતિનું સુખ અનુભવાય છે. દૃષ્ટાંત તરીકે, ‘ હત્યા કરવી નહિ, ચેરી કરવી નહિ, ન્યાયાસન સમક્ષ સાચી સાક્ષી પૂરી, કરજ પતાવવું,' વગેરે વિધિનિષેધાત્મક નિયમનું ઉલ્લંધન થશે તે રાજા ( કિવા રાજ્યસૂત્ર મંડળ ) શિક્ષા કરશે એવી ખાતરી હાય છે.
ચલાવનાર
(૩) કેટલાંક પાપ એવાં હાય છે કે, તે કરીએ છીએ તે કાયદાનેયે ચૂપ થઈ જવું પડે છે, તેપણ તે કરનારની સમાજમાં અપકીતિ થાય છે તેથી માણસ તેવા આચારથી પા। પડે છે. તેવી જ રીતે કેટલાક સદાચાર એવા તૈય છે કે, તેથી જન
1;
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org