SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ર૩૭ છો કરવો, જેને કાઈ આપ્ત ન હોય તેને પિતાને કહેવો ” વગેરે ગુણ સજન્યથી અચ્છેદ્ય અને અભેદ્ય છે; એ ગુણ ન હોય - સૌજન્યને સૌજન્ય જ ન કહેવાય હા, જેને સર્વ જગત - મિથ્યા' જણાય છે તેને તેમાં રહેલાં દુઃખ, કુરૂપતા, વિચિત્રતા, અનીતિ વગેરે “મિથ્યા' લાગે એ સ્વાભાવિક છે અને તેથી આ અત્ અથવા “મિથ્યા' વસ્તુને નાશ કરવાને અધ્યાપારેવું વ્યાપાર કરવાનું એવા જ્ઞાનીને કંઈ પ્રયજન નથી એ કબૂલ કરવાની ફરજ પડે છે; પણ “જગત મિથ્યા છે” એને ખરે અર્થ છે, એ પ્રશ્ન તડાક લઈને આગળ આવે છે. પરંતુ હાલ તે આ પ્રશ્ન વિશેષ ચર્ચા કરવાની પંચાતમાં પડવા કરતાં નમસ્કાર કરીને જ, ખસવું પડશે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy