________________
નીતિશાસ્ત્ર પ્રવેશ
‘હાય છે’ એમ કહ્યું ખરું પરંતુ તરત જ ક સન્યાસમાગી
"
6
સાંખ્ય વાદીનું સ્મરણ થવાથી વિશ્વહિતા હાય છે.' એમ કહેવાને બદલે ‘ વિશ્વહિતદક્ષ હાવા જોઇ એ ' એમ કહેવું ફીક લાગે છે. આત્મજ્ઞાન થયા પછી લાકસંગ્રહ સારુ આસક્તિવિરહિત કર્મી કરવાં કે નહિ, એ વિષે એક મત નથી. ગીતા કહે છે કે કરવાં, પણ કરવાં જ જોઇ એ એવા આગ્રહ નથી એવા તિલકના અભિપ્રાય છે, ગીતાને અભિપ્રેત બ ગમે તે હા, પણ હાલના અનેક સુસંસ્કૃત મનુષ્યને ક યાગને! પક્ષ જ અધિક માનનીય લાગશે. કારણ જેમાં સુવાસ ન હોય તે ચંદન શાનું અને ગળપણ ન હેાય તે સાકર શાન, એ પ્રમાણે જ પરિહતતત્પરતા જેનામાં ન હોય તે સજ્જન શાને, એમ કચેાગપક્ષના માસા કહેશે.
૨૩૪
6
સગવડ અને શક્તિ હૈાવા છતાં જે અન્યને આત્મહત કરવામાં સહાયક થતા નથી તેને આત્મા અન્ય તરફ સામ્ય બુદ્ધિથી જોતા નથી, તેનું વિશ્વ સાથે તાદાત્મ્ય થયેલું નથી. એમજ કહેવું પડશે. પરોપકારના ગુણ આત્મજ્ઞાની સજ્જનમાં વૈકલ્પિક રીતે હશે કે નહિ હાય એમ કહી શકાય નહિં, તે હાવા જ જોઈએ. જ્ઞાનીની શુદ્ધ જીવનગગાને પરમાત્મારૂપી સાગર તરકે વહી જવાનું હોય છે એ વાત ખરી છે, પણ ખડકવાળી ભૂમિમાંથી વહેવા કરતાં ફળદ્રુપ પ્રદેશનાં શુષ્ક બનતાં લતા‰ક્ષાને પ્ર′ક્ષિત અનાવવા તે પ્રદેશમાંથી વહેવું એ અધિક શ્રેયસ્કર છે,
કવાદીઓની એવી કલ્પના છે કે, પરાપકાર એ સૌજન્ય અંગભૂત, નિત્ય અને અવ્યભિચારી ગુણ છે. કાળાપણા કે ગેરાપાની માફક યદચ્છાથી અસ્તિત્વ કે નહિ અસ્તિત્વ ધરાવનાર ખાદ્ય, અનિત્ય અને વૈકલ્પિક નથી. ત્યારે બીજી બાજુએ આધુનિક માસામાંના ઘણા થેાડાને જ આત્મજ્ઞાનનેા લાભ મળેલા છે એટલે તેના અંગના નિત્ય અને અવ્યભિચારી ગુણ કયા છે અને કો નથી એ વિષે નિશ્ચયપૂર્વક કાણુ શું કહી શકે? તે!પણ એટલું માત્ર કહી શકાશે કે, ‘ આધુનિક સસ્કૃતિમાં ઊછરેલા અને સૌજન્ય તરફ પ્રવૃત્ત રહેલા સામાન્ય માણસને લાગે છે કે, લેકસગ્રહાથે ક કરવાં, આત્માાંત માટે પડતા આખડતા બંધુએાને હાથ આપવા, ( આત્માન્નતિની વાત બાજુએ રહેવા દે ) અન્યના દુઃખતે ભાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org