________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૨૭. એ ઠરાવવાનું કામ મનને જ કરવાનું હોય છે તે પણ એ મનને પિતાનું ધ્યેય શું, તેનાં અંગ કયાં, તેમાં ઓછીવત્તી ગ્યતાનું અંગ કર્યું વગેરે બાબતનું સામાન્ય જ્ઞાન હિતાવહ છે. વાસનાન્ય શુદ્ધ બુદ્ધિથી કાર્ય કાર્યને નિર્ણય કરવાનો કેટને માગ આકાશ કેટલો ઉચ્ચ છે, પણ તેટલે જ પિલે છે. અંતઃકરણ પર શ્રદ્ધા રાખવાને માર્ટીનો માર્ગ સરળ છે પણ ભયાવહ છે. એય ઠરાવીને અને પરિસ્થિતિ, સ્વભાવ વગેરે જઈને કાર્ય અકાય ઠરાવવાની યુક્તિ ભાંજગડભરી છે, પણ એકાદ વસ્તુને હાથમાં લઈ તેના વજનનું અનુમાન કરી તેને સત્ય માનવા કરતાં તેને ત્રાજવામાં નાખી વજન કરી જેવું એ અધિક શ્રેયસ્કર છે; તેવી જ વાત નૈતિક વાતનું તારતમ્ય ઠરાવવા સંબંધીની છે.
ઉપરના વિવેચન પરથી વાચકના ધ્યાનમાં આવશે કે, કાય આ કાર્યને નિર્ણય કરવાની ઉપર જણાવેલી કટીમાં કંટની તથા માટનની કસોટીના ગુણ સ્વીકારી દોષને ત્યાગ કરવામાં આવ્યા છે. શાસ્ત્રવાળ્યાદિ અન્ય કસોટીના પણ ગુણ ગ્રહણ કરી દોષને ત્યજી દીધા છે. એ પણ વિચારી વાચકના ધ્યાનમાં આવ્યું હશે જ. મહાગની ચન જત: ઉધા:– શ્રેષ્ઠ માણસે જેવું આચરણ રાખે તેવું આચરણ રાખવું –એ આપ્તવાક્ય સ્વરૂપી કસોટીને કોઈ પણ ડાહ્યો માણસ વિચાર કરશે જ અને કરવો જ જોઈએ. પણ આપણું ધ્યેય નિશ્ચિત થયેલું હોય છે તો “ક” કેણ, ગુરુ કોને કહેવા, કેના વાકયને આપ્તવાક્ય સમજવું વગેરે નક્કી કરવાને માર્ગ સુલભ બને છે. વળી “સદગુરુ પાસે ન હોય તે શું કરવું?” “બે આમ વાક્યમાં વિરોધ હોય તે શું કરવું?' વગેરે પ્રશ્નને નિર્ણય સહેલાઈથી થઈ શકે છે. તમારછાä પ્રમાળ તે કાર્યવ્યવસ્થિત, એમાં કહેલી કસોટીનો પણ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય ઉપયોગ કરશે જ; પણ સાસ્ત્ર કયું અને અછાત્ર કયું, તેવી જ રીતે શાસ્ત્રવચનમાં વિસંગતિ જણાય કિવા કોઈ પ્રશ્ન વિષે શાસ્ત્ર મુગ્ધ કે મૂંગું હોય તે ગભરાઈ જવાય નહિ તે સારુ કયેયાત્મક કસોટીને આધાર પાસે રાખવે એ શ્રેયસ્કર છે.
ધ્યેયાત્મક કસોટીમાં જે અનેક ભિન્ન પંથ છે, તેમાંના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org